ગજબ ! મૃત મહિલા 45 મિનીટ બાદ જાગી, બોલી ‘હવે એક સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરીશ’

જીવીત થયા બાદ આ મહિલાએ જણાવ્યુ કે, તે પોતાના નવા જન્મ માટે ભગવાનની આભારી છે. તેણે જણાવ્યુ કે, તે હવે એક સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરશે.

ગજબ ! મૃત મહિલા 45 મિનીટ બાદ જાગી, બોલી 'હવે એક સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરીશ'
Woman wakes up after being clinically dead for 45 minutes in America
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 2:34 PM

દુનિયામાં ઘણી વાર એવી ઘટનાઓ બને છે જે દુનિયાને ચોંકાવી દે છે. કેટલાક ચમત્કારોના જવાબ વૈજ્ઞાનિકો અને મેડિકલ સાયન્સ (Medical Science) પાસે પણ નથી હોતા આવી જ એક ઘટના અમેરીકામાં એક મહિલા સાખે બની.

અહીં કૈથી પેટન (Kathy Patten) નામની એક મહિલા મરીને પાછી આવી ગઇ. મૃત્યુના સમયે આ મહિલા પોતાની પ્રેગ્નેન્ટ દિકરીને હોસ્પિટલ લઇને આવી હતી. આ મહિલા ગોલ્ફ રમી રહી હતી તે દરમિયાન અચાનક તેની દિકરીને લેબર પેઇન શરૂ થઇ ગયો અને તેણે કોલ કરીને માતાને જણાવ્યુ. કૈથી તરત તેની દિકરીને બાલ્ટીમોરના ગ્રેટર મેડિકલ સેન્ટર લઇને પહોંચી. જ્યારે તેને દિકરીને લેબર રૂમમાં લઇ જવામાં આવી ત્યારે અચાનક કૈથીને કાર્ડિએક અરેસ્ટ આવી ગયો હતો. એટેક આવ્યા બાદ મહિલા જમીન પર પડી ગઇ.

તે હોસ્પિટલમાં હોવાને કારણે ડૉક્ટરે તાત્કાલિક તેની સારવાર શરૂ કરી. જોકે ડૉક્ટરોએ જણાવ્યુ કે, તેમની હાર્ટ રેટ બંધ થઇ ચૂકી હતી. પલ્સ અને ઓક્સિજન બધુ જ બંધ થઇ ચૂક્યુ હતુ. તે લગભગ 45 મિનીટ સુધી ક્લિનીકલી ડેડ (Clinically Dead) થઇ ચૂકી હતી. લગભગ 45 મિનીટ સુધી ડૉક્ટરોના પ્રયત્નો અને સીપીઆર આપ્યા બાદ તે ફરીથી જીવીત થઇ ગઇ. તેની હાર્ટ બીટ સામાન્ય થઇ ગઇ અને આ દરમિયાન તેના મગજ પર પણ કોઇ અસર નથી પડી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

મોતના મુખમાંથી પરત ફરવાના આ સમય દરમિયાન તેની દિકરીની ડિલીવરી થઇ ગઇ અને તેણે એલોરા નામથી એક બાળકીને જન્મ આપ્યો. જીવીત થયા બાદ આ મહિલાએ જણાવ્યુ કે, તે પોતાના નવા જન્મ માટે ભગવાનની આભારી છે. તેણે જણાવ્યુ કે, તે હવે એક સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો –

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 31,923 નવા કેસ, 282 મૃત્યુ, 187 દિવસમાં એક્ટિવ દર્દીઓની સૌથી ઓછી સંખ્યા

આ પણ વાંચો –

PM Modi US Visit: અમેરિકામાં PM મોદી આજે આ નેતાઓ સાથે કરશે મુલાકાત, ગ્લોબલ CEOs સાથે થશે વાતચીત, જાણો પ્રધાન મંત્રીનો પહેલા દિવસનો કાર્યક્રમ

આ પણ વાંચો –

IPL 2021: કોહલીની ટીમને હરાવી ફુલફોર્મમાં રહેલી KKR આજે મુંબઇ ને ટક્કર આપશે, મુંબઇ માટે આજે જીત મહત્વની

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">