Pakistani Viral Video : રોમાન્સના મૂડમાં જોવા મળ્યો પતિ, પત્નિએ શરમાઇને કહી એવી વાત કે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પાકિસ્તાનના લાહોરના કન્ટેન્ટ સર્જક બિલાલ ખાને તેની પત્ની દુઆ સિદ્દીકીને ગુલાબ આપીને સરપ્રાઇઝ કર્યા. તેના પતિને આવું કરતા જોઈને પત્ની પણ સ્માઇક કરવા લાગી. બિલાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.

Pakistani Viral Video : રોમાન્સના મૂડમાં જોવા મળ્યો પતિ, પત્નિએ શરમાઇને કહી એવી વાત કે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Husband surprised his wife with a rose her cute reaction goes viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 9:51 AM

પતિ -પત્નીના ઝઘડામાં પણ પ્રેમ છુપાયેલો હોય છે. તેથી જ ઘણીવાર તમે પતિ -પત્નીને કોઈને કોઈ મુદ્દે દલીલ કરતા જોયા હશે. હવે તે ગમે તે મુદ્દો હોય, પતિ -પત્ની વચ્ચે ઝઘડા સામાન્ય છે. આજકાલ, પાકિસ્તાની પત્ની અને પતિ વચ્ચેની મજાકનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં રહેતા એક માણસે પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે એક વિચિત્ર રીત અજમાવી. પતિના આ સરપ્રાઇઝથી પત્ની શરમાઈ ગઈ. જે બાદ આ રમુજી ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનના લાહોરના કન્ટેન્ટ સર્જક બિલાલ ખાને તેની પત્ની દુઆ સિદ્દીકીને ગુલાબ આપીને સરપ્રાઇઝ કર્યા. તેના પતિને આવું કરતા જોઈને પત્ની પણ સ્માઇક કરવા લાગી. બિલાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. તે વીડિયો 23 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને એક મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. હવે આ વીડિયો ઈન્ટરનેટ જગતમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. એટલા માટે ઘણા લોકોએ તેને પોતાના સોશિયલ મીડિયા પેજ પરથી શેર કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
View this post on Instagram

A post shared by Bilal Khan (@bilalkhan228)

આ વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ કેટલાક ફળો અને કરિયાણાની ખરીદી કર્યા પછી ઘરે પાછો ફરતો જોવા મળે છે. બિલાલ તેની પત્નીને ગેટની બહાર બોલાવે છે જ્યારે તે તેની કારમાં પત્નિની બહાર આવવાની રાહ જુએ છે. જ્યારે પત્ની બહાર આવે છે અને કાર પાસે આવીને ઉભી હોય છે, ત્યારે તેને કરિયાણું આપવાને બદલે, તે તેને લાલ ગુલાબ આપે છે. ગુલાબ જોઇને તેની પત્નિ શરમાઈ જાય છે અને સ્માઇલ કરે છે અને કહે છે કે ગેસ પર ખીમો ચઢાવ્યો છે , અને તેમનો પ્રેમ અહીં સમાપ્ત થતો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે.

આ પણ વાંચો –

IPL 2021: મુંબઇ માટે પ્લેઓફમાં પહોંચવા આજે પહેલી શરત ટોસ જીતવાની છે, એવી જીત જરુરી કે જે લોઢાના ચણા સમાન હોય

આ પણ વાંચો –

શિરડી: સાંઇ મંદિરના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ફરી ખૂલ્યા, દર્શનના આવા હશે નિયમો, ચૂકવવા પડશે આટલા રૂપિયા

આ પણ વાંચો –

Indian Air Force Day: ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ શક્તિશાળી લડાકુ વિમાનો પર એક નજર કે જેણે દુશ્મનોની ઉંઘ હરામ કરી નાખી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">