મધમાખી પાસેથી માણસોએ શીખવું જોઈએ સોશિયલ ડિસ્ટન્સ, છત ઉપર પણ નથી ફેલાવતી બીમારી

સેન્ટર ફોર બાયોડાયવર્સિટી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચના વિજ્ઞાની ડૉ. એલેસાન્ડ્રો સિની કહે છે કે મધમાખીઓ આ ટ્રિક વડે પોતાની વચ્ચે રોગ ફેલાતો અટકાવવાનો પ્રયાસ કરે છે.

મધમાખી પાસેથી માણસોએ શીખવું જોઈએ સોશિયલ ડિસ્ટન્સ, છત ઉપર પણ નથી ફેલાવતી બીમારી
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 2:24 PM

મનુષ્યોની જેમ મધમાખીઓ પણ સંક્ર્મણથી બચવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. જ્યારે મધપૂડામાં પરોપજીવીનું સંક્ર્મણ થાય છે ત્યારે જીવ બચાવવા પર તેઓ એકબીજાથી અંતર બનાવવાનું શરૂ કરે છે. આ દાવો યુનિવર્સિટી કોલેજ લંડન અને ઇટાલીની સાસારી યુનિવર્સિટીના સંશોધનમાં કરવામાં આવ્યો છે.

સંશોધન કહે છે, જ્યારે વેરોઆ નામનો પરોપજીવી મધપૂડામાં પહોંચે છે, ત્યારે મધમાખીઓ એકબીજાથી અલગ થવા લાગે છે. સંશોધન દરમિયાન, જ્યારે આવું થયું ત્યારે ચેપના કેસોમાં પણ ઘટાડો થયો હતો.ખાસ વાત એ છે કે આ સમય દરમિયાન નાની અને મોટી મધમાખીઓ વચ્ચે અંતર પણ બનાવવામાં આવે છે જેથી જીવનું જોખમ ઘટાડી શકાય.

સેન્ટર ફોર બાયોડાયવર્સિટી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચના વિજ્ઞાની ડૉ. એલેસાન્ડ્રો સિની કહે છે કે મધમાખીઓ આ ટ્રિક વડે પોતાની વચ્ચે રોગ ફેલાતો અટકાવવાનો પ્રયાસ કરે છે. ઘણી હદ સુધી તેઓ આમાં સફળ પણ થાય છે. આ સ્થિતિમાં માનવીએ કોરોના રોગચાળા દરમિયાન મધમાખીઓ પાસેથી પાઠ લેવો પડશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મધમાખી સામાજિક પ્રાણીઓ વૈજ્ઞાનિકો કહે છે કે મધમાખી સામાજિક પ્રાણીઓ છે. તેમનું ટોળું એક સાથે જ રહે છે. મધમાખીઓ સંયુક્ત રીતે ભોજનની વ્યવસ્થા કરે છે પરંતુ જ્યારે તેમનો સામાજિક લગાવને કારણે મધપૂડામાં સંક્ર્મણનું જોખમ વધારે છે. ત્યારે તેઓ જીવનનું જોખમ ઘટાડવા માટે એકબીજાથી દૂર રહેવાનું નક્કી કરે છે. આ જ પગલું મૃત્યુનું જોખમ ઘટાડે છે.

મધપૂડામાં રોગ ફેલાવો અટકાવે છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મધમાખીનો મુખ્ય હેતુ મધપૂડામાં રોગ ફેલાતો અટકાવવાનો છે. મધમાખીના મધપૂડામાં બે મુખ્ય ભાગ હોય છે. મધપૂડાના બહારના ભાગમાં ફરતી મધમાખીઓ છે જે ખોરાક અથવા ફૂલોનો રસ લાવવાનું કામ કરે છે. બીજા ભાગમાં રહેતી મધમાખીઓને રાણીઓ કહેવામાં આવે છે જે મધપૂડાના રક્ષણની કાળજી લે છે.

રાણી મધમાખીઓનું આ છે કામ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રાણી મધમાખી મધપૂડાની નાની અને નવજાત મધમાખીઓને તમામ પ્રકારના હુમલાથી બચાવવાનું કામ કરે છે. જ્યારે પરોપજીવી મધપૂડા પર હુમલો કરે છે, ત્યારે આ મધમાખીઓનું પ્રથમ કાર્ય નવજાત મધમાખીઓને બચાવવાનું છે. આ કારણોસર એવું જોવામાં આવે છે કે ક્યારેક ગાઢ દેખાતું મધપૂડો થોડા સમય અથવા ઓછા મધમાખીઓ રહી ગયા પછી ખાલી થઈ જાય છે.

આ રીતે કરો સંશોધન વૈજ્ઞાનિકોએ મધમાખીઓમાં સોશિયલ ડિસ્ટન્સ શોધવા માટે એક પ્રયોગ હાથ ધર્યો. વૈજ્ઞાનિકોએ 12 મધમાખીઓના જૂથને કૃત્રિમ રીતે ચેપ લગાવ્યો હતો. ત્યારે આ મધમાખીઓના વર્તનની સરખામણી તંદુરસ્ત મધમાખીઓ સાથે કરવામાં આવી હતી. રિપોર્ટમાં સામે આવ્યું છે કે સંક્ર્મણ પછી તેઓ અંતર બનાવવાનું શરૂ કરે છે.

આ પણ વાંચો : Anil Deshmukh: ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ

આ પણ વાંચો :Mumbai Drugs Case: નવાબ મલિકે ફડણવીસ પર સાધ્યું નિશાન, કહ્યું કે સાબિત કરો કે મારા અંડરવર્લ્ડ સાથે સંબંધો છે તો વાનખેડેને લઈને કહી દીધી આ વાત

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">