Video : લો બોલો ! શ્રીલંકન સોંગના રંગમાં રંગાયા સાધુ, ‘માનિકે માગે હિતે’ સોંગ પર સાધુએ કર્યો જબરદસ્ત ડાન્સ

આજકાલ હિમાલયના સાધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલો છે, જેમાં સાધુઓ શ્રીલંકન સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Video : લો બોલો !  શ્રીલંકન સોંગના રંગમાં રંગાયા સાધુ, ‘માનિકે માગે હિતે' સોંગ પર સાધુએ કર્યો જબરદસ્ત ડાન્સ
Himalayan Monks
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 3:28 PM

Viral Video: શ્રીલંકાની ગાયિકા યોહાનીનું Manike Mage Hithe સોંગ જ્યારથી રિલીઝ થયુ ત્યારથી લોકોમાં આ સોંગનો ક્રેઝ જોવા મળે છે. આ સોંગનું હિન્દી, બંગાળી વર્ઝનના વીડિયો પણ વાયરલ (Viral) થઈ રહ્યા છે, ત્યારે તાજેતરમાં હિમાલયના સાધુઓના એક ડાન્સ વીડિયોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. જેમાં સાધુઓ (Himalayan Monk) માનિકે માગે હિતે સોંગ પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

સાધુ પર શ્રીલંકન સોંગનો ચસ્કો ચડ્યો !

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા એક સાધુ શ્રીલંકન સોંગ પર સ્ટેપ કરતા જોવા મળે છે, બાદમાં વધુ એક સાધુ પણ આ ડાન્સમાં જોડાય છે. સાધુઓ પર શ્રીલંકન સોંગનો ચસ્કો જોઈને યુઝર્સ ચોંકી ગયા છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિઘ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ આશ્વર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર monks_himalayan નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

યુઝર્સ સાધુઓના આ અનોખા અંદાજનો વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, સાધુઓને પણ આ શ્રીલંકન સોંગ ગમે છે, જ્યારે એન્ય એક યુઝરે લખ્યુ કે, સાધુઓનું નવુ રૂપ પહેલીવાર જોયુ. આ સિવાય અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ ઓરિજીનલ ગીત શ્રીલંકાના સિંગર યોહાની (Yohani) ડિલોકા ડી સિલ્વાએ ગાયું છે. આજના સમયમાં તમને આ ગીત ઈન્સ્ટાગ્રામની દરેક રીલમાં સાંભળવા મળશે. આ ગીત શ્રીલંકા કરતા ભારતમાં વધુ વાયરલ થયું છે. યુઝર્સ સાથે ‘માનિકે માગે હિતે’ સોંગ સેલિબ્રેટીને પણ પસંદ આવ્યુ છે. આ ગીતને અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા સહિત ઘણા સેલેબ્સ દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વીરને વીર ચક્ર ! પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર કેપ્ટન અભિનંદનને વીર ચક્ર એનાયત,સોશિયલ મીડિયા પર #NationalHeros થયુ ટ્રેન્ડ

આ પણ વાંચો: આ ચોરને ધોળા દિવસે ચોરી કરવી પડી ભારે ! ચોરી પકડાઈ જતા જોયા જેવી થઈ, જુઓ Video

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">