આરોગ્ય કર્મચારીએ હોસ્પિટલમાં કર્યો અદ્દભુત ડાન્સ, વીડિયો જોઈને લોકો થયા આશ્વર્યચકિત !

તાજેતરમાં એક આરોગ્ય કર્મચારીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

આરોગ્ય કર્મચારીએ હોસ્પિટલમાં કર્યો અદ્દભુત ડાન્સ, વીડિયો જોઈને લોકો થયા આશ્વર્યચકિત !
health worker dance video viral on social media

Viral Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક ડાન્સ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હોસ્પિટલનો આરોગ્ય કર્મચારી વાદળી રંગના આઉટફીટમાં (Outfit) માસ્ક સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.આ અદ્ભુત ડાન્સ (Dance) જોઈને લોકો આ કર્મચારી વિશે પુછપરછ કરતા જોવા મળી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”આ અદભૂત ડાન્સ વિડીયોમાં ડાન્સર કોણ છે ? ”

જુઓ વીડિયો

 

તમને જણાવી દઈએ કે,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ University Utah Health નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્સનમાં લખવામાં આવ્યુ છે કે, “યૂટા યુનિવર્સિટીની હોસ્પિટલમાં હૃદયસ્પર્શી ક્ષણ”. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. વીડિયો વાયરલ (Viral Video) થતા હોસ્પિટલે જણાવ્યુ હતુ કે, અમને કોઈ આશા નહોતી કે આ વીડિયો લોકોને ખુબ પસંદ આવશે. હાલ આ ડાન્સ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Funny Video : છોકરાએ મરઘીને પરેશાન કરી તો, પક્ષીએ આ રીતે ભણાવ્યો પાઠ ! જુઓ મજેદાર Video

આ પણ વાંચો: ઐસા કોન કરતા હે ભાઇ! સમોસા પર સીરિયલ નંબર લખીને આપતા તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

Click on your DTH Provider to Add TV9 Gujarati