છેલ્લી તકે વરરાજાએ બચાવી પોતાની દુલ્હન, લોકોએ કહ્યું- વાહ! શું મોમેન્ટ છે ભાઈ..!

આજના સમયમાં લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અલગ-અલગ પ્રકારના પ્લાનિંગ અને ગોઠવણો કરે છે અને કેમ ન હોય આ દિવસ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. એટલા માટે ઘણી વખત લગ્નની વિધિ દરમિયાન વર-કન્યા કંઈક એવું કરે છે કે જેના કારણે મૂવમેન્ટ વાયરલ (Wedding Video) થઈ જાય છે.

છેલ્લી તકે વરરાજાએ બચાવી પોતાની દુલ્હન, લોકોએ કહ્યું- વાહ! શું મોમેન્ટ છે ભાઈ..!
bride Groom Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 9:11 AM

લગ્ન (Wedding Video) સાથે જોડાયેલા ઘણા ફની વીડિયો (Funny videdo) સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આમાંના કેટલાક વીડિયો હાસ્યાસ્પદ છે તો કેટલાક જોઈને આશ્ચર્યચકિત પણ થઈ ગયા છે. તે જ સમયે, એવા ઘણા વીડિયો છે જે તમને આશ્ચર્યમાં મૂકે છે. આ એપિસોડમાં લગ્ન સમારોહનો એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એ જોયા પછી તમે પણ એક ક્ષણ માટે વિચારતા જ રહેશો.

આજના સમયમાં લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અલગ-અલગ પ્રકારના પ્લાનિંગ અને ગોઠવણો કરે છે અને કેમ ન હોય આ દિવસ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. એટલા માટે ઘણી વખત લગ્નની વિધિ દરમિયાન વર-કન્યા કંઈક એવું કરી નાખે છે કે, મૂવમેન્ટ વાયરલ થઈ જાય છે. જસ્ટ આ ક્લિપ જુઓ જ્યાં વરમાળા દરમિયાન, ગડબડ થાય છે પરંતુ વર તેની કન્યાને ફિલ્મી ઢબે બચાવે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

અહીં, વર-કન્યાનો વીડિયો જુઓ

વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને લાગે છે કે, વર-કન્યાની વરમાળા સેરેમની માટે ભવ્ય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દુલ્હન સ્ટેજ પર ચઢતાની સાથે જ તે ગોળ ગોળ ફરવા લાગે છે અને આ દરમિયાન સ્ટેજ પણ તૂટી જાય છે અને દુલ્હન લગભગ પડી જતી હોય છે, પરંતુ વરરાજા તેને ફિલ્મી સ્ટાઈલમાં બચાવે છે. આ ઘટના જોઈને ત્યાં હાજર તમામ મહેમાનો પ્રભાવિત થઈ જાય છે.

આ વીડિયોને ઇન્ટરનેટ પર videonation.teb નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી 2600થી વધુ લાઈક્સ અને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે. આ સાથે જ લોકો વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વાહ! શું મોમેન્ટ છે ભાઈ..! તો બીજી તરફ અન્ય એક યુઝરે આના પર કમેન્ટ કરીને લખ્યું, ‘આવા વર ખરેખર નસીબદારને જ મળે છે..! અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘છેલ્લી ક્ષણે જ્યારે તમારી મૂવમેન્ટ બગડી જાય ત્યારે આટલા પૈસા ખર્ચવાનો શું ફાયદો.’

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">