રોબોટને પણ પાછળ રાખી દે એટલી ઝડપથી કામ કરતો જોવા મળ્યો સરકારી બાબુ-જૂઓ Viral Video

આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social media) પર સરકારી બાબુનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે પોતાનું કામ એટલી ઝડપથી કરે છે કે રોબોટ પણ તેને જોઈને એક ક્ષણ માટે શરમાઈ જાય છે.

રોબોટને પણ પાછળ રાખી દે એટલી ઝડપથી કામ કરતો જોવા મળ્યો સરકારી બાબુ-જૂઓ Viral Video
government babu was seen working so fast that even the robot was left behind
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 9:17 AM

જ્યારે પણ કોઈ સરકારી કચેરીનું નામ (Government office) આપણી સામે આવે છે ત્યારે આપણા મગજમાં સુસ્ત કર્મચારીઓ, સામે રખાયેલા કાગળોના ઢગલા અને ફાઈલોની ધૂળ જેવી બાબતોના ચિત્રો ઊભરવા લાગે છે. જો કે, બદલાતા સમય સાથે વસ્તુઓ પણ બદલાઈ છે, હવે રોબોટ કર્મચારીઓ સરકારી કચેરીઓમાં કામ કરી રહ્યા છે. લોકોને દરેક વસ્તુ સમયસર મળી રહી છે. આ નિવેદન સાથે સંબંધિત એક એવો જ વીડિયો સોશિયલ (Social media) મીડિયા પર ચર્ચામાં છે. જેમાં એક કર્મચારી રોબોટની જેમ ઘણું કામ કરી રહ્યો છે, તેની સ્પીડ જોઈને લાગતું નથી કે તે કોઈ સરકારી કર્મચારી છે.

વાયરલ થઈ રહેલી આ ક્લિપ કોઈ સરકારી ઓફિસની લાગે છે, જ્યાં એક વ્યક્તિ ખૂબ જ ઝડપે પેપર પર સ્ટેમ્પ લગાવી રહ્યો છે. આ દરમિયાન વ્યક્તિની સ્પીડ એટલી ઝડપી હોય છે કે તેને જોઈને આશ્ચર્ય થાય છે કે આજ સુધી ભાગ્યે જ કોઈ સરકારી ઓફિસે આટલી ઝડપી ગતિએ કામ કર્યું હશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અહીં વીડિયો જુઓ….

આ ચોંકાવનારો વીડિયો સંજય કુમાર નામના વ્યક્તિએ ટ્વિટર પર શેયર કર્યો છે, જે જિલ્લા કલેક્ટર છે. વીડિયોની સાથે તેણે કેપ્શન આપ્યું કે ‘જવાબદારી’ જ આપણને ‘માનવ’માંથી ‘મશીન’ બનાવે છે..! સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 21 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ સિવાય લોકો વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘લાગે છે કે આજે વ્યક્તિએ વહેલા ઘરે જવાનું હશે..! સાથે જ એક યુઝરે લખ્યું કે જો આ પ્રકારનું કામ દરેક સરકારી ઓફિસમાં થવા લાગે તો ભારત અમેરિકાથી આગળ નીકળી જશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">