GOLD RATES: જાણો શું છે આજે DUBAI અને INDIAમાં સોનાના ભાવ

સોનું (GOLD)  ભારત (INDIA ) અને (DUBAI)માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. MCX આજે બજાર ખુલ્યા બાદ ૦.૫૦ ટકા વૃદ્ધિ સાથે ટ્રેડ કરતા નજરે પડી રહ્યા છે. કોમેક્સ પરનું સોનું 1920 ડોલરની નજીક છે.

GOLD RATES: જાણો શું છે આજે DUBAI અને INDIAમાં સોનાના ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 07, 2021 | 9:35 AM

સોનું (GOLD)  ભારત (INDIA ) અને (DUBAI)માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. MCX આજે બજાર ખુલ્યા બાદ ૦.૫૦ ટકા વૃદ્ધિ સાથે ટ્રેડ કરતા નજરે પડી રહ્યા છે. કોમેક્સ પરનું સોનું 1920 ડોલરની નજીક છે.

આજના દુબઈ (DUBAI ) અને ભારત (INDIA)ના બજારોના ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

DUBAI – 46585.40રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

INDIAN MARKET

MCX GOLD Current 50763.00     + 254.00 (0.50%) – સવારે 9.10 વાગે Open    50,740.00 High     50,807.00 Low      50,740.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 52497 RAJKOT 999           – 52512 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI    53290 MUMBAI    51350 DELHI         54650 KOLKATA   53200 (સોર્સ ગુડરિટર્ન્સ )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">