Viral Video: કોણે Maths માં abc ધુસાડ્યું…બાળકીની ફરિયાદ સાંભળી રોકી નહીં શકો હસવું

વાયરલ (Viral Video)ક્લિપમાં, એક છોકરી તેની માતાની સામે ગણિત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી જોઈ શકાય છે. જો કે આ છોકરી જે રીતે પોતાની વાત બોલે છે તે જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો.

Viral Video: કોણે Maths માં abc ધુસાડ્યું...બાળકીની ફરિયાદ સાંભળી રોકી નહીં શકો હસવું
Cute Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 2:59 PM

ગણિત એક એવો વિષય છે, જેનાથી બાળકો દૂર ભાગે છે. વાસ્તવમાં નાનપણથી જ કેટલાક બાળકોમાં આ વિષયને લઈને ડરનો એવો માહોલ હોય છે કે નામ લેતા જ તેઓ ધ્રૂજવા લાગે છે. આવા બાળકો માટે ગણિત કોઈ ફોબિયાથી ઓછું નથી. અત્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને કંઈક આવું જ લાગી રહ્યું છે. વાયરલ (Viral Video)ક્લિપમાં, એક છોકરી તેની માતાની સામે ગણિત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી જોઈ શકાય છે. જો કે આ છોકરી જે રીતે પોતાની વાત બોલે છે તે જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો. કેટલાક લોકોએ ફની (Funny Viral Video)અંદાજમાં લખ્યું છે – છોકરીની પીડા સમજી શકાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગણિતના પ્રશ્નોથી પરેશાન એક છોકરી તેની માતાને ગુસ્સામાં પરંતુ ખૂબ જ સુંદર રીતે ફરિયાદ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં છોકરીએ રડતાં રડતાં તેની માતાને કહ્યું, ‘મમ્મા મને એક્સ શોધતા નથી આવડતા’. ખબર નથી કયા જાહિલએ અંકોમાં આલ્ફાબેટ્સ ઘુસાડ્યા છે. આલ્ફાબેટ a,b,c અલગ છે, ગણિત અલગ છે. હવે મને કહો કે હું તેને ક્યાંથી શોધી શકું?

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

છોકરીની ક્યૂટ ફરિયાદ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર galgotian_buddy નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘આ એકદમ વાસ્તવિક છે.’ 10 ઓગસ્ટે અપલોડ કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી રહ્યો છે. સમાચાર લખાયા ત્યાં સુધી 12 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે, જ્યારે આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વીડિયો જોયા પછી, લોકો તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘હું આ છોકરીનું દર્દ સમજી શકું છું.’ ત્યારે અન્ય એક યુઝરે લખ્યું છે, ‘ગણિત અલગ છે અને ABC અલગ છે.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘બેબી, હજુ ઘણું બાકી છે. એકંદરે ઈન્ટરનેટની જનતાને યુવતીનો આ ફરિયાદી વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">