અમદાવાદના ‘ફાયર ગોલગપ્પા’ બન્યા આકર્ષણનું કેન્દ્ર ! વીડિયો વાયરલ થતા ઈન્ટરનેટ પર મચી ગઈ ધમાલ

સોશિયલ મીડિયા પર 'ફાયર પાન' બાદ હવે 'ફાયર ગોલગપ્પા'એ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે તમે વિચારતા જ હશો કે આ વ્યક્તિએ પાણીમાં આગ કેવી રીતે લગાવી હશે?

અમદાવાદના 'ફાયર ગોલગપ્પા' બન્યા આકર્ષણનું કેન્દ્ર ! વીડિયો વાયરલ થતા ઈન્ટરનેટ પર મચી ગઈ ધમાલ
Fire Golgappa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 1:38 PM

Viral Video : કોઈપણ વાનગીમાં ટ્વિસ્ટ કરવો એ સારી બાબત છે. પરંતુ પ્રયોગના નામે કોઈપણ વાનગી સાથે ગરબડ કરવી યોગ્ય નથી. સોશિયલ મીડિયા (Social Media) પર ‘ફાયર પાન’ બાદ હવે ‘ફાયર ગોલગપ્પા’એ (Fire Golgappa) લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે તમે વિચારતા જ હશો કે દુકાનદારે પાણીમાં આગ કેવી રીતે લગાવી હશે ? આ વિડીયો જોયા બાદ ઘણા લોકોએ માથુ પકડી લીધું હતું. કારણ કે એક સમય હતો જ્યારે લોકો ગોલગપ્પાને ખાટા, મીઠા અને તીખા પાણી માટે પસંદ કરતા હતા. પરંતુ આ વ્યક્તિ ગોલગપ્પાને આગ લગાવીને સર્વ કરતો જોવા મળે છે.

‘ફાયર ગોલગપ્પા’ જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક છોકરી રસ્તાની બાજુમાં ઉભી છે. જ્યારે દુકાનદાર લાઈટર વડે પાણીપુરીને આગ લગાવીને સર્વ કરતો જોવા મળી રહ્યો છે. આ પછી તે છોકરીના મોંમાં સીધો ‘ફાયર ગોલગપ્પા’ નાખે છે. આ જોઈને ઘણા લોકોને અજીબ લાગી શકે છે. જો કે આ પહેલા ‘ફાયર પાન’એ સોશિયલ મીડિયા (Social Media) પર ખળભળાટ મચાવી દીધો છે. અમદાવાદની અનોખી પાણીપૂરીએ હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ વીડિયો સોશિયલ મીડિયા પર foodiekru નામના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ (Users) આ વીડિયો શેર કરી રહ્યા છે અને આ અનોખી પાણીપૂરી વિશે પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે, અરે….મોઢામાં આગ લાગી જશે…! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, વાહ, શું અનોખી પાણીપૂરી બનાવી છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Jugaad : વાયર પર ફસાયેલી બિલાડીને બચાવવા આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈ લોકોએ કહ્યુ ” લાજવાબ”

આ પણ વાંચો : Video : ભારે કરી ! આ દુલ્હનને એવો તો ગુસ્સે આવ્યો કે લગ્નમંડપમાંથી મુકી દોટ, પછી તો જોવા જેવી થઈ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">