Video: યુવતીએ સાયકલથી કર્યો એવો ખત્તરનાક સ્ટંટ કે જોતા જ ચીસ નીકળી જાય, લોકોએ કહ્યું ‘સપનામાં પણ ન કરાય આવું’

એવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વારંવાર વાયરલ થતા હોય છે, જેમાં લોકો સરળતાથી ખતરનાક સ્ટંટ પણ કરે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે

Video: યુવતીએ સાયકલથી કર્યો એવો ખત્તરનાક સ્ટંટ કે જોતા જ ચીસ નીકળી જાય, લોકોએ કહ્યું 'સપનામાં પણ ન કરાય આવું'
Girl did dangerous stunts with a bicycle (Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 12:31 PM

ફિલ્મોમાં વિવિધ પ્રકારના ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) જોવાનું લોકોને ખુબ ગમે છે. લોકો વિચારે છે કે કાશ આપણે પણ આવું કરી શકીએ. જો કે આ દરેક માટે શક્ય નથી, પરંતુ દુનિયામાં એવા ઘણા લોકો છે જે સ્ટંટની (Stunts) પ્રેક્ટિસ કરે છે અને પછી અલગ-અલગ પ્રકારના સ્ટંટ કરતા જોવા મળે છે. ખાસ કરીને યુવાનોમાં સ્ટંટનો ક્રેઝ થોડો વધ્યો છે. સાઈકલિંગથી લઈને બાઈક સ્ટંટ સુધી તે તમામ પ્રકારના સ્ટંટ કરતો જોવા મળે છે. એવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે, જેમાં લોકો સરળતાથી ખતરનાક સ્ટંટ પણ કરે છે.

આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં એક છોકરીએ સાઈકલ સાથે એવો ખતરનાક સ્ટંટ કર્યો છે કે તેને જોઈને જ તમે ચોંકી જશો. તમે ભાગ્યે જ આવો સ્ટંટ જોયો હશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી ઊંચી ટેકરી પર ઉભી છે અને તેની બાજુમાં બીજી છોકરી ફાસ્ટ સાઈકલ લઈને આવે છે અને ટેકરી પરથી કૂદી પડે છે. ટેકરી પરથી કૂદ્યા પછી તે સુરક્ષિત રીતે નીચે જમીન પર પહોંચે છે અને ઝડપથી સાયકલ ચલાવે છે અને બીજી ઊંચી ટેકરી પર ચઢે છે.

આમાં સૌથી નવાઈની વાત એ છે કે તે જે ટેકરી પર સાઈકલ લઈને ચઢે છે તે ખૂબ જ ઉંચી ટેકરી છે. સામાન્ય રીતે ઢાળવાળી જગ્યાઓ પર ચઢવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ છોકરી માટે તે સરળ છે. આ ખતરનાક સ્ટંટ કરતી વખતે તેને સહેજ પણ ડર નહોતો કે તે નીચે પડી જશે તો તેનું શું થશે. આ એકદમ આશ્ચર્યજનક સ્ટંટ છે.

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર beautifuldestinations નામથી શેયર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 92 મિલિયન એટલે કે 9.2 કરોડ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 6 મિલિયન એટલે કે 60 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, ‘આ વીડિયોએ મારી ચીસ કાઢી નાંખી’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તે ખૂબ જ જોખમી છે, થોડી ભૂલ જીવલેણ બની શકે છે’.

આ પણ વાંચો: Viral Video: ટ્રોલી પરથી પડી રહ્યો હતો શખ્સ, કાર ડ્રાઈવરે જે કર્યું તેને લોકોનું દીલ જીતી લીધી

આ પણ વાંચો: Tech News: NRSC વિકસાવશે ‘ભુવન-આધાર’ પોર્ટલ, દેશભરના આધાર કેન્દ્રોના લોકેશનની મળશે માહિતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">