TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: વેઇટરે પુછ્યુ, મેડમ તમે ગ્રીન ટી લેશો કે બ્લેક ટી ?

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': વેઇટરે પુછ્યુ, મેડમ તમે ગ્રીન ટી લેશો કે બ્લેક ટી ?
Tv9 Gujarati 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 8:46 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

પોલીસ બહાર નીકળેલી વ્યક્તિને :- દુકાન બંધ છે, શોપિંગ મોલ બંધ છે, સલૂન બંધ છે, બધુ બંધ છે તો પણ બહાર શું કામ નીકળ્યો ???

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પેલી વ્યક્તિ :- સાહેબ ઘરવાળીનું મોઢું તો બંધ નથી ને… એટલે બહાર નીકળ્યા સિવાય છૂટકો નથી…

😂🤣😂

………………………………………………………………………………….

જયારે બૈરી ખીજાવાનું શરૂ કે તરત એની સાથે સેલ્ફી લેવાનું શરૂ કરો…તરત

ઝગડો ભૂલી સ્માઇલ

કરવા લાગશે…!!👍🏼😅

આજનું જ્ઞાન સમાપ્ત

………………………………………………………………………………….

હવે તો સબંધીઓ એ પણ ઉપાડો લીધો છે હોં…

ગઈ કાલ રાતે ઓનલાઇન હતો, તો મેસેજ આવ્યો,

હજુ સુધી જાગો છો, શું કરો છો ?

મે કીધું: સ્ક્રુડ્રાઈવર લઇને લોકડાઉન ખોલવા ટ્રાય કરું છું.

મને બ્લોક કરી દીધો… 😄😄😄😄😄😄😷

………………………………………………………………………………………….

વેઇટરઃ મેડમ તમે ગ્રીન ટી લેશો કે બ્લેક ટી? યુવતીઃ બીજો કોઈ કલર નથી? જેમ કે લાલ? ગુલાબી?

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો-

Video : નાની બાળકીએ બાહુબલી સોંગ પર કર્યો ગજબનો ક્લાસિકલ ડાન્સ, એક્સપ્રેશન જોઈને યુઝર્સ પણ મંત્રમુગ્ધ થયા

આ પણ વાંચો –

Video : આ ટેણિયાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વોલીબોલ રમવાનુ ટેલેન્ટ જોઈને યુઝર્સ કહ્યુ” યે બચ્ચા નહી બિજલી હૈ”

આ પણ વાંચો –

Viral: માર્કેટમાં આવ્યા હવે ચાઉમીન ગોલગપ્પા, લોકો બોલ્યા હવે દુનિયા ખતમ થઈ જાય તો ઠીક છે !

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">