Farting Queen: બસ હવે આ જ બાકી હતું ! આ મહિલા એક વખત પાદવાનો ચાર્જ લે છે અધધ…અત્યાર સુધી કમાઈ લીધા છે 18 લાખ રૂપિયા

દુનિયામાં એવા ઘણા લોકો છે જે પૈસા કમાવવા માટે વિચિત્ર વસ્તુઓ કરે છે. આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પાદીને (Fart) લાખો રૂપિયા કમાઈ રહી છે.

Farting Queen: બસ હવે આ જ બાકી હતું ! આ મહિલા એક વખત પાદવાનો ચાર્જ લે છે અધધ...અત્યાર સુધી કમાઈ લીધા છે 18 લાખ રૂપિયા
Farting Queen
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 9:07 PM

આજે માણસ પૈસા કમાવવા માટે શું- શું કરે છે ? ઘણા લોકો તેને કમાવવા માટે સખત મહેનત કરે છે. જ્યારે ઘણા લોકો એવા પણ હોય છે. જેઓ શોર્ટકટ રીતે ખૂબ પૈસાની કમાણી કરી લેતા હોય છે. ઘણા લોકો આ માટે કેટલીક વિચિત્ર વસ્તુઓ પણ કરે છે. આ લિસ્ટમાં લશ બોરટનિસ્ટનું નામ પણ જોડાઈ ગયું છે. આ પાછળનું કારણ એ છે કે. આ મહિલા ઓનલાઇન પાદીને (Fart) લાખો રૂપિયાની કમાણી કરી લે છે.

આજે દુનિયા તેને ફાર્ટ ક્વીન (Fart Queen) તરીકે ઓળખે છે. બ્રિટિશ ટેલિવિઝન નેટવર્ક ચેનલ 4 પરની એક ડોક્યુમેન્ટરીમાં લશે સમજાવ્યું કે તે બિઝનેસમાં કેવી રીતે આવી. લશે તેના ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો  હતો.

આ માટે તેને પાદવાનો વિડીયો બનાવવા માટે કહ્યું, પરંતુ તે કેમેરા સામે પાદવા તૈયાર ન હતી, પરંતુ તેમ છતાં પ્રયત્ન કર્યો. આ વીડિયોને તે વ્યક્તિ તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળી અને પછી અન્ય ઘણા લોકો તરફથી ફાર્ટ વિડીયોની માંગ કરવામાં આવી, ત્યારબાદ તે આ વ્યવસાયમાં આવી ગઈ હતી.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

પોતાને ‘ફાર્ટિંગ ક્વીન’ કહેતી મહિલાએ પોતાનો ડાયેટમાં પણ ફેરફાર કર્યો હતો. અને ફાર્ટ મુજબ ખાવાનું શરૂ કર્યું. ‘સારી ક્વોલિટી’માં પાદવા માટે તે વિવિધ વસ્તુઓ ખાય છે. લશે એમ પણ કહ્યું કે તેને ચીઝ સહિતની ઘણી ડેરી વસ્તુઓ ખાવાની જરૂર છે.

આ જ કારણ છે કે તે ફાર્ટ વિડિયો માટે 175 ડોલર એટલે કે 12 હજાર રૂપિયાનો ચાર્જ કરી શકે છે. એક ઇન્ટરવ્યૂમાં લશે તેના પાદવા વિષે ડિટેલમાં જણાવ્યું હતું કે, તે પરમેશન ચીઝ એટલે કે એક પ્રકારનું પનીર તેના પાદવાને સલ્ફરી બનાવી દે છે. અને મોઝરેલા ચીઝ તેને બબલી અવાજ આપે છે.

લશએ પણ જાહેર કર્યું કે તેણીએ એક દિવસમાં આશરે 2,95,000 રૂપિયાની કમાણી કરી છે જે તેની અત્યાર સુધીની સૌથી વધુ દૈનિક કમાણી છે. અત્યાર સુધી મહિલાએ 18,43,827 રૂપિયાથી વધુ કમાણી કરી છે. લશ લગભગ તમામ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ઘણીવાર તેના વીડિયો પોસ્ટ કરતી રહે છે.

આ પણ વાંચો : Corona Latest Update: કોરોનાનાં સતત વધતા કેસે વધારી ચિંતા, હવે 30 સપ્ટેમ્બર સુધી લાગુ પડશે જુના નિયમો, કેન્દ્રએ રાજ્યોને કડક થવા તાકીદ કરી

આ પણ વાંચો :AHMEDABAD : DyCM નીતિન પટેલે કહ્યું ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">