Cororna virusની બનાવટી દવા બનાવનારાઓ પર Farhan Akhtar નો ગુસ્સો, અભિનેતાએ કહ્યું- ‘તમારા પર શરમ આવે છે’

કોરોના વાયરસની નકલી દવાઓ બનાવવા વાળા પર બોલીવુડના જાણીતા અભિનેતા, ગાયક અને સંગીતકાર ફરહાન અખ્તરે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

Cororna virusની બનાવટી દવા બનાવનારાઓ પર Farhan Akhtar નો ગુસ્સો, અભિનેતાએ કહ્યું- 'તમારા પર શરમ આવે છે'
Farhan Akhtar
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 03, 2021 | 2:30 PM

એક તરફ, કોરોના રોગચાળાની વચ્ચે, હોસ્પિટલોમાં પથારી, દવાઓ અને ઓક્સિજનની અછત છે, તો બીજી તરફ, દવાઓની કાળાબજારી અને ફરજીવાડા ઓછુ થવાનું નામ નથી લેઈ રહ્યા. મીડિયામાં એવા ઘણા અહેવાલો આવ્યા છે કે પોલીસે અનેક જગ્યાએ કોરોના વાયરસની નકલી દવાઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે.

કોરોના વાયરસની નકલી દવાઓ બનાવવા વાળા પર બોલીવુડના જાણીતા અભિનેતા, ગાયક અને સંગીતકાર ફરહાન અખ્તરે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે નકલી દવાઓ બનાવતા લોકોને શેતાન ગણાવ્યા છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ વાત કહી છે. ફરહાન અખ્તર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેઓ સામાજિક-રાજકીય મુદ્દાઓ પર ખુલીને પોતાના મંતવ્યો રાખે છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ફરહાન અખ્તરે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, ‘નકલી કોવિડ -19 દવા બનાવતા અને વેચતા લોકોનો એક ન્યૂઝ રિપોર્ટ જોયો. આ અંધકારમય અને નિરાશાજનક સમયમાં લોકોને રિઝાવવા માટે તમારે એક ખાસ પ્રકારનો રાક્ષસ બનવું પડે છે. તમારા પર શરમ આવે છે, તમે જે પણ હોવ! ‘ સોશિયલ મીડિયા પર ફરહાન અખ્તરનું ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

અભિનેતાના ઘણા ચાહકો અને બધા સોશિયલ મીડિયા યુઝર્સ તેમના ટ્વિટને ખૂબ પસંદ કરે છે. સાથે જ કમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ફરહાન અખ્તરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ તૂફાનમાં જોવા મળશે. આ ફિલ્મ એક સ્ટ્રીટ બોક્સરના સંઘર્ષ પર આધારિત છે. ફરહાન અખ્તરની ફિલ્મ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મ તુફાન 21 મેના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને પરેશ રાવલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તૂફાન શરૂઆતમાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે ફિલ્મની રજૂઆત અટકી હતી અને હવે તે સીધી એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. ફિલ્મ તુફાનના ઘણા પોસ્ટર અને ટ્રેલર્સ અત્યાર સુધીમાં રિલીઝ થયા છે. જે પ્રેક્ષકોએ ખુબ પસંદ કર્યાં છે.

આ પણ વાંચો :- ચીનથી ઓક્સિજન સિલિન્ડર્સની ડિલીવરીમાં થઈ રહ્યો હતો વિલંબ, Sonu Soodએ ઉઠાવ્યો હતો સવાલ તો મળ્યો આ જવાબ

આ પણ વાંચો :- Aamir Khanએ લીધો નિર્ણય, હવે લદ્દાખમાં શુટ થશે લાલ સિંહ ચઢ્ઢાનાં એક્શન સિક્વન્સ!

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">