Video: પોલીસ સ્ટેશનમાં ઘૂસવા આ હાથીએ કર્યો હુમલો, જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ!

તાજેતરમાં એક હાથીનો શોકિંગ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના કેરળના (Kerala)પલક્કડ જિલ્લાના પરમ્બીકુલમ પોલીસ સ્ટેશનમાં બની હતી.

Video: પોલીસ સ્ટેશનમાં ઘૂસવા આ હાથીએ કર્યો હુમલો, જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ!
elephant attacks at police station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 7:51 PM

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણી (Animals) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક પ્રાણીઓની હરકત જોઈને યુઝર્સ (Users) પણ ચોંકી જાય છે. કહેવાય છે કે હાથી સૌથી સમજદાર પ્રાણી છે, પરંતુ જ્યારે તેને ગુસ્સો આવે તો તે કોઈ પ્રાણીને પાછળ છોડતો નથી.

તાજેતરમાં આવો જ એક શોકિંગ વીડિયો(Shocking video) સામે આવ્યો છે. જેમાં એક હાથી પોલીસ સ્ટેશનમા (Police Station) ઘુસવા જે રીતે પ્રયત્ન કરી રહ્યો છે, તે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

હાથીએ પોલીસ સ્ટેશનમાં ઘૂસવા કંઈક આવુ કર્યુ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી અને તેનું બચ્ચું લોખંડની ગ્રીલની બારી પાછળથી સ્ટેશનમાં ડોકિયું કરતા જોવા મળે છે. અંદર પ્રવેશ મેળવવાના પ્રયાસમાં તે લોખંડની જાળી પર હુમલો કરતા જોવા મળે છે. વીડિયોમાં પોલીસ સ્ટેશનનો તુટેલો ગેટ પણ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને કોઈને પણ આશ્ચર્ય થશે.

મળતી માહિતી મુજબ આ ઘટના કેરળના (Kerala) પલક્કડ જિલ્લાના પરમ્બીકુલમ પોલીસ સ્ટેશનમાં બની હતી, જ્યારે એક હાથી અને તેના બચ્ચાએ પોલીસ સ્ટેશન અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

જુઓ વીડિયો

હાથીનું રોદ્ર સ્વરૂપ જોઈને યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર kerala police દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે મલયાલમ ભાષામાં કેપ્સનમાં લખ્યુ કે,એક હાથી અને તેના બચ્ચાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ શોકિંગ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે,પહેલીવાર હાથીનો આટલો ગુસ્સો જોયો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, હાથીનો હુમલો ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : બાઈક કે બસ ? જુગાડ બાઈકમાં અડધા ડઝનથી વધુ લોકોની મુસાફરી, જોઈને લોકો પણ હસીને લોટ પોટ થયા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">