DySP Hima Das : હું શાળાના દિવસોથી જ પોલીસ બનવા માંગતી હતી, જાણે સપનું થયું સાકાર

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શુક્રવારે ભારતીય રમતવીર હિમા દાસને (Hima Das)ને DySPના પદ પર નિયુક્તિનો નિમણૂક પત્ર આપવાની ઔપચારિકતા નિભાવી હતી.

DySP Hima Das : હું શાળાના દિવસોથી જ પોલીસ બનવા માંગતી હતી, જાણે સપનું થયું સાકાર
DySP Hima Das
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 27, 2021 | 10:48 AM

એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસને આસામ પોલીસમાં પોલીસ નાયબ અધિક્ષક એટલે કે DySPના પદ પર નિયુક્ત કરવામાં આવી છે.આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શુક્રવારે ભારતીય રમતવીર હિમા દાસને (Hima Das)ને નિમણૂકનો પત્ર આપવાની ઔપચારિકતા નિભાવી હતી. રાજ્યની ‘ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ હિમ દાસને નિમણૂક આપવામાં આવી છે.

DySP Hima Das

DySP Hima Das

આ પ્રસંગે CM Sarvanand Sonevalએ નવનિયુક્ત DySP Hima Das અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે યુવાનોમાં રમત-ગમત ક્ષેત્રે રુચિ વધે તેના માટે થઈને “Integrated Sports Policy” હેઠળ નિમણૂક આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન સોનોવાલે કહ્યું કે, “રાજ્ય સરકારે દોડવીર હિમા દાસને આસામ પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કર્યા છે કારણ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની સિદ્ધિઓથી તેમણે રાજ્યને ગૌરવ અપાવ્યું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
DySP Hima Das

DySP Hima Das

આ અવિસ્મરણીય પ્રસંગે હિમ દાસે પોતાના બચપણને યાદ કરતાં કહ્યું કે “હું શાળાના દિવસથી જ પોલીસ અધિકારી બનવા માંગતી હતી. મારી માતાનું પણ આ જ સ્વપ્ન હતું. તે હંમેશાં મને દુર્ગાપૂજા દરમિયાન આશીર્વાદ આપતા હતા. મારા માતા ઇચ્છતા હતા કે હું આસામ પોલીસમાં સેવા આપું. આ સિદ્ધિ રમતના લીધે મળી રહી છે. હિમા દાસે વધુમાં કહ્યું, “આસામ પોલીસ માટે કામ કરતી વખતે પણ હું મારી કારકીર્દિ ચાલુ રાખીશ. સાથે સાથે હું આસામને હરિયાણા જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીશ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">