Viral: શુટિંગ દરમિયાન મહિલા સિંગરના ચહેરા પર સાપે માર્યો ડંખ ! જાણો સાપ વધુ ઝેરી હતો કે સિંગર ?

Snake Attacked On Woman Singer:સિંગર મેટ્ટા તેના નવા ગીતનું શૂટિંગ કરી રહી હતી. આ વીડિયોમાં તેણે કંઈક નવું અને ક્રેઝી કરવા માટે સાપનો સમાવેશ કર્યો હતો. તેમાંથી એક સાપે તેને શૂટિંગ દરમિયાન ડંખ માર્યો હતો.

Viral: શુટિંગ દરમિયાન મહિલા સિંગરના ચહેરા પર સાપે માર્યો ડંખ ! જાણો સાપ વધુ ઝેરી હતો કે સિંગર ?
Snake Attacked On Woman Singer (PC: Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 1:20 PM

એક વાત સ્પષ્ટ રીતે શીખવવામાં આવે છે કે મનુષ્યેએ ખતરનાક પ્રાણીઓથી દૂર રહેવું જોઈએ. પ્રાણીઓને જો કઈ આપી શકો તેમ છે તો તે પ્રેમ છે. કેટલીકવાર આપણે તેમને વધુ લાડ લડાવવાનું શરૂ કરીએ છીએ. જે તેમને પરેશાન કરે છે. તાજેતરમાં, સાપ (Snake Attacked) સાથે ફોટોશૂટ કરાવવું મહિલા સિંગરને ભારે પડ્યું છે.

સિંગર મેટ્ટા (Singer Metta) તેના નવા ગીતનું શૂટિંગ કરી રહી હતી. આ વીડિયો (Viral Videos)માં તેણે કંઈક નવું અને ક્રેઝી કરવા માટે સાપનો સમાવેશ કર્યો હતો. તેમાંથી એક સાપે તેને શૂટિંગ દરમિયાન ડંખ માર્યો હતો. જોકે એ વાતની હજુ સ્પષ્ટ જાણકારી નથી કે મહિલા સિંગર સ્થિતિ શું છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

છાતી પર પડેલો હતો સાપ

આ વીડિયો મેટ્ટાએ પોતાના ઈન્સ્ટા (Instagram)પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મેટ્ટા સુતી છે અને તેના પર કેટલાક સાપ દેખાઈ રહ્યા છે. આમાંથી એક સાપ અચાનક તેમની ચિન પર ડંખ મારે છે. આ વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે મેટ્ટા અમેરિકાની સિંગર (American Singer) છે. તે સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી લોકોમાં ખૂબ ફેમસ છે.

View this post on Instagram

A post shared by Maeta (@maetasworld)

જેવો જ સાપ કરડે છે તે

તેમની ચિન પર સાપ કરડતાની સાથે જ તે એકાએક પાછળ હટી જાય છે અને જે વ્યક્તિ તેમના પર બીજો સાપ મૂકે છે તે પણ સાપને બાજુમાં મુકી દે છે. બંને સાપ સરકતા જોવા મળે છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમારા લોકો માટે વીડિયો બનાવવા હું કેવી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છું.’

આ પણ વાંચો: Indian Airlines : હવે તમે ફ્લાઈટ્સ અને એરપોર્ટ પર ભારતીય મ્યુઝિક સાંભળી શકશો ! ઉડ્ડયન મંત્રાલયે કહ્યું એરલાઈન્સ કંપનીઓએ વિચારવું જોઈએ

આ પણ વાંચો: Bihar: નીતિશ સરકારની મુશ્કેલીઓ વધી, માંઝીએ સરકારને તોડી પાડવાની ધમકી આપ્યા બાદ ભાજપ બેક ફૂટ પર, સુશીલ મોદી ડેમેજ કંટ્રોલમાં

આ પણ વાંચો: Happy Birthday Rajesh Khanna : ‘બાબુ મોશાય જિંદગી બડી હોની ચાહિયે લંબી નહીં’ થી આજે પણ દિલમાં જીવંત રહેનાર રાજેશ ખન્નાને જીવનમાં રહ્યો હતો આ અફસોસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">