Diwali 2021: આ 5 સરળ હોમ ડેકોરના વિચારોને અજમાવો અને ઘરને આપો એક અલગ લુક

પ્રકાશનો તહેવાર દિવાળી હવે ખૂબ નજીક છે. આ સમયે લોકો તહેવારોની ખરીદીમાં ખૂબ વ્યસ્ત હોય છે, જેમ કે શણગારની વસ્તુઓ, પૂજાની વસ્તુઓ, ભેટ વગેરેની ખરીદીમાં લોકો વ્યસ્ત હોય છે.

Diwali 2021: આ 5 સરળ હોમ ડેકોરના વિચારોને અજમાવો અને ઘરને આપો એક અલગ લુક
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:07 PM

દિવાળી (Diwali 2021) હવે ખૂબ જ નજીક છે અને આવી સ્થિતિમાં તમે તમારા ઘરને સજાવવામાં વ્યસ્ત હશો, પરંતુ ઘણી સરળ રીતો છે જેના દ્વારા તમે તમારા ઘરને શ્રેષ્ઠ રીતે સજાવી શકો છો. આ વર્ષનો તે સમય છે જ્યારે લગભગ દરેક ઘરને અવ્યવસ્થથાથી છૂટકારો મળી રહ્યો છે અને ઘરોને તેજસ્વી લાઈટ્સથી શણગારવામાં આવી રહ્યું છે. હા, તમે સાચુ અનુમાન લગાવ્યું, અમે વાત કરી રહ્યા છીએ દિવાળીના તહેવારની જે નજીકના સમયમાં આવવાનો છે.

લોકો તહેવારોની ખરીદીમાં વ્યસ્ત છે જેમ કે શણગાર, પૂજાની વસ્તુઓ, ભેટ વગેરે. જો કે તમે ઘરની સજાવટ શરૂ કરો તે પહેલાં અમે અહીં કેટલાક સરળ વિચારો સાથે લાવ્યા છીએ જે તમારો સમય બચાવશે અને તમારા ઘરને ક્લાસિક ટચ પણ આપશે. જાણો તેમના વિશે-

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

1. ટીલાઈટ હોલ્ડર

મીણબત્તીઓ એવી જ એક વસ્તુ છે જે ઘરને વાઈબ્રન્ટ વાઈબ આપે છે અને શાંતિ લાવે છે. ઘણા ખરાં ટીલાઈટ્સ હોલ્ડર જુની વસ્તુઓમાંથી ઘરે જ બનાવી શકાતા હોય છે.  જેનાથી જુની વસ્તુનો સારો ઉપયોગ પણ થાય છે અને ઘરમાં સારો લુક પણ આપે છે.

2. સીડીને સ્ટાઈલ કરો

સીડી એ ઘરની એક એવી જગ્યા છે, જે તમામ કેંડીડ અને ગ્રૂપ તસવીરો માટે હોટ સ્પોટ હોય છે તો સીડીને ચમકાવવા તેમજ શણગારવા માટે કેટલાક ફાનસ અને ફીયરી ટચ લાઇટ્સ જોડવી જોઈએ.

3. ફૂલોનો પ્રવેશ

ઘરનું પ્રવેશદ્વાર એ ઘરના મુખ્ય અને મહત્વપૂર્ણ ભાગોમાંનું એક છે. તેથી માત્ર તેજસ્વી લાઈટ્સથી સજાવટ કરવાને બદલે તેમાં ફૂલોનો ટચ ઉમેરો. ઉપરાંત, રંગોને બદલે ફૂલોની રંગોળી પણ શાનદાર રહેશે અને તેને દીવાઓથી શણગારવી જોઈએ.

4. ઓલ્ડ ઈઝ મેરીગોલ્ડ

જ્યારે સજાવટની વાત આવે છે ત્યારે મેરીગોલ્ડ ફૂલો સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ફૂલોમાંનું એક છે, મેરીગોલ્ડનો સૌથી સારો ઉપયોગ દીવાઓને સજાવવા માટે કરવો જોઈએ. હા, તમે તે બરાબર વાંચ્યું છે, મેરીગોલ્ડના ફૂલોને સૂકવીને રાઉન્ડ બોટમ ગ્લાસ પર ચોંટાડી દો. ગ્લાસમાં ટી લાઈટ્સ મૂકો અને તેને ટ્રેસીંગ પેપરથી ઢાંકી દો. તમારો મીની ગ્લાસ લેમ્પ તૈયાર છે. આ લેમ્પ બનાવવા માટે તમે ઘણી રચનાત્મક જગ્યાએથી પણ પ્રેરણા લઈ શકો છો.

5. રિસાયકલ કરેલ અથાણાંની બરણીઓ

જો તમારી પાસે ફૂલદાનીની અછત છે તો અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તમારા ઘરે સુંદર ફૂલોને કેવી રીતે સજાવી શકો છો. તમે તમારા ઘરમાં ઉપયોગમાં ન લેવાયેલી અથાણાંની બરણીઓની મદદથી ફુલોને સરસ રીતે સજાવી શક્શો. તમે એ બરણીઓને પેઈન્ટ કરીને તેમાં ફુલ રાખી શકો છો. જે તમારી ઘરની શોભા વધારશે.

આ પણ વાંચો :  Lifestyle : શું તમારો Life Partner તમારો Best Friend છે ? આ સંકેતોથી મળશે જવાબ

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">