શું Hrithik Roshan સાથે ‘બર્ગર કિંગ’ કંપનીએ કરી છેતરપીંડી ? જાણો સમગ્ર ઘટના

બર્ગર કિંગ (Burger King) કંપનીને દરેક વ્યક્તિ દાદ આપી રહ્યા છે. આ કંપનીનો એક એડવર્ટાઈઝનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. લોકો પણ કૂતુહલમાં છે કે શું સાચે જ બર્ગર કંપનીએ આવી એડ બનાવી છે કે એક્ટરને છેતરવામાં આવ્યો છે.

શું Hrithik Roshan સાથે 'બર્ગર કિંગ' કંપનીએ કરી છેતરપીંડી ? જાણો સમગ્ર ઘટના
hrithik roshan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 4:37 PM

બોલીવુડ અભિનેતા (Bollywood Actors) ઋત્વિક રોશન અને બર્ગર કિંગના નવા સ્ટનર મેનૂ પોસ્ટરના (Stunner Menu Poster) હાલના વીડિયોએ ઇન્ટરનેટને ચોંકાવી દીધું. હૃતિક રોશન (Hrithik Roshan) જ્યારે મુંબઈની ફિલ્મ સિટીમાં હતો ત્યારે એવું લાગતું હતું કે બર્ગર કિંગે તેની જાણ વગર જ ઝડપથી જાહેરાત કરી દીધી અને તેણે તેની નોંધ પણ લીધી ન હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકો વિચારવા લાગ્યા કે હૃતિક રોશનને તેના વિશે કંઈ ખબર નથી. જો કે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. માત્ર 20 સેકન્ડના આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

હકિકતમાં આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સાથે યુઝર્સ આ વીડિયો બનાવવાના આઈડિયાના વખાણ પણ કરી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વીડિયોમાં જોઈ શકાય છે કે હૃતિક રોશન પોતાની વેનિટી વેનમાંથી બહાર નીકળતાં જ પાપારાઝીને જોઈને તેમના માટે પોઝ આપવા લાગે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે અભિનેતાને પણ આ વાતની જાણ નથી. હૃતિકને ખબર નહીં હોય કે બર્ગર કિંગે તેની પાછળ બિલબોર્ડ લગાવ્યું હતું. જેથી તે તેમના ’50 રૂપિયાના સ્ટનર મેનૂ’ને સપોર્ટ કરી રહ્યો હોય. હેમબર્ગર ફાસ્ટ-ફૂડ ચેઈનની ‘જુગાડ’ જાહેરાતે ઓનલાઈન ખૂબ જ હલચલ મચાવી છે.

અહીં જૂઓ ટ્વીટ……..

12 જૂને ટ્વિટર પર જાહેરાતનો વીડિયો શેયર કરતાં રોશને લખ્યું, ‘@burgerkingindia, not well done.’

હકિકતમાં બર્ગર કંપનીએ તેની નવી જાહેરાત બહાર પાડી છે. કંપનીએ આ એડને ‘જુગાડ’ નામ આપ્યું છે. આ જાહેરાત સંપૂર્ણપણે તેના શીર્ષકને અનુરૂપ છે. આ વીડિયો જોઈને દરેકને કંપનીની જાહેરાત કરવાની આ રીત ખૂબ જ પસંદ આવી રહી છે.

આ વીડિયો જોયા પછી રિતિક રોશનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેના ટ્વિટર એકાઉન્ટ પર આ જાહેરાતનો વીડિયો શેયર કરતાં અભિનેતાએ લખ્યું, “તે સારી રીતે કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા યુઝર્સ આ નવીન જાહેરાતથી આશ્ચર્યચકિત થઈ ગયા. રિતિકની પોસ્ટ શેયર કરવામાં આવી ત્યારથી તેને 4,24,879 લાઈક્સ મળી છે. આ વીડિયોને બર્ગર કિંગે પણ ટ્વીટ કર્યો હતો. હૃતિકની પોસ્ટ પર કોમેન્ટ કરતાં બર્ગર કંપનીએ લખ્યું કે, “માફ કરજો હૃતિક, અમારી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ વીડિયો બનાવવા પાછળની વિચારસરણી કંપનીના બાકીના લોકોને પણ પસંદ આવી રહી છે. લાંબા સમય પછી કંપનીએ તેની જાહેરાતમાં સર્જનાત્મકતા બતાવી છે. કદાચ આ જ કારણ છે કે આ વીડિયોને ખૂબ જ ઓછા સમયમાં હજારો વખત જોવામાં આવ્યો છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">