Cyber Security : એક ભૂલ તમારુ એકાઉન્ટ કરી શકે છે ખાલી, બચવા માટે કરો આટલું

ઇન્ટરનેટ બેંકિંગ કે કોઈ પણ પ્રકારના ફાઇનાન્સિયલ એકાઉન્ટ માટે અઘરો પાસવર્ડ વાપરવો જોઈએ અને સમય સમય પર પાસવર્ડ બદલતાં રહેવાથી તમારુ એકાઉન્ટ સુરક્ષિત થઈ શકે છે.

Cyber Security : એક ભૂલ તમારુ એકાઉન્ટ કરી શકે છે ખાલી, બચવા માટે કરો આટલું
This mistake can empty your whole account
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:26 AM

આજકાલ વધુમાં વધુ લોકો ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનના માધ્યમથી બેંકિંગ કરી રહ્યા છે જેમાં યૂપીઆઈનો વપરાશ પણ વધી ગયો છે. લોકોને જેટલી સગવડ મળી રહી છે, પરંતુ ઠગો માટે પણ છેતરપિંડી કરવાનું સરળ બની ગયું છે. ઇન્ટરનેટ અને મોબાઈલ ફોન પર બેંકિંગ ખતરનાક છે ઘણા એવા મામલાઓ પણ સામે આવ્યાં છે જેમાં ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ફલાણી વ્યક્તિએ આટલા રૂપિયા ગુમાવ્યા છે. આજકાલ લોકોને અલગ અલગ રીતે ઠગવામાં આવે છે. કેટલીક વાર તો સાઇબર ક્રાઇમ કરનારા ઠગો બેંકના નામે બોગસ વેબસાઈટ બનાવીને લોકોને છેતરે છે તો ક્યારેક ઓટીપી માંગીને છેતરે છે તો આવો જાણીએ કે ઇન્ટરનેટ બેંકિંગ કરતી વખતે શું શું સાવધાની રાખવી જોઈએ.

સૌથી પહેલાં તો આ વાત જાણી લેવી જોઈએ કે જ્યાં સુધી કોઈ ટ્રાંજેક્શન નહીં થાય ત્યાં સુધી તમારા ફોન પર ઓટીપી આવશે નહીં અને વગર ટ્રાંજેક્શન કર્યે ઓટીપી આવે તો સાવધાન થઈ જવું જોઈએ કેમકે આનો અર્થ એ છે કે સાઇબર ક્રાઇમ કરનાર પાસે પહેલેથી જ તમારી બેંક એકાઉન્ટ વિશે જાણકારી છે.

આવી છેતરપિંડીથી બચવા માટે સૌથી સરળ રસ્તો એ છે કે સમય સમયે તમારી બેંકને તમારા મોબાઇલ નંબર વગેરેની જાણકારી આપતાં રહો. જો તમારો મોબાઇલ નંબર બદલાઈ જાય તો એની માહિતી બેંકને તરત જ આપો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ ઉપરાંત અઠવાડિયામાં એક વખત તમારા ક્રેડિટ કાર્ડ એકાઉન્ટની ડિટેઇલ ચેક કરી લો. તમારા ફોન પર અથવા ઈ મેઈલ આઇડી પર કોઈ પણ પ્રકારની શંકાસ્પદ લિંક આવે તો એનાં પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. એમ છતાં જો ભૂલથી ક્લિક થઈ જાય તો કોઈ પણ ઓનલાઇન ફોર્મ ન ભરવો. આ ફિસિંગ એટેક નામની રીતે પણ ઠગ ટોળકી છેતરપિંડી કરી શકે છે. આનાં દ્વારા લોકોની ખાનગી માહિતી જેમ કે મોબાઈલ નંબર, ઈ મેઈલ આઇડી ઈન્ટરનેટ બેંકિંગ આઇડી જેવી જાણકારી મળી જાય છે.

ઇન્ટરનેટ બેંકિંગ કે કોઈ પણ પ્રકારના  ફાઇનાન્સિયલ એકાઉન્ટ માટે અઘરો પાસવર્ડ વાપરવો જોઈએ અને સમય સમય પર પાસવર્ડ બદલતાં રહેવાથી તમારા એકાઉન્ટ સુરક્ષિત થઈ શકે છે. પાસવર્ડ માટે જન્મ દિવસની તારીખ મોબાઇલ નંબર કે વાહનોનાં નંબર વગેરે ન વાપરવા જોઈએ.

આ પણ વાંચો –

ગુજરાતમાં ભાજપ સરકાર ચલાવવામાં નિષ્ફળ, દોષનો ટોપલો વિજય રૂપાણી પણ ઢોળયો: ભરતસિંહ સોલંકી

આ પણ વાંચો –

ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને આપ્યો રિલેશનશિપનો કોન્ટ્રાકટ, સંબંધ નિભાવવા માટે રાખી આ 17 પેજની અજબ-ગજબ શરત

આ પણ વાંચો –

9/11 Attacks: લાદેન નહીં પરંતુ આ શખ્સ હતો હુમલાનો માસ્ટરમાઈન્ડ, 50 નામથી અમેરિકાને મૂકી દીધું હતું અસમંજસમાં

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">