McDonaldએ એક વર્ષ માટે આપ્યુ Free Meal અને યુવતી સોશિયલ મીડિયા પર થઇ ગઇ ટ્રોલ

ટ્રોલર્સે ફ્રી મીલ જીતનાર છોકરીને, તેના વજનને લઇને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ. તેના લુક્સ અને વજનને લઇને લોકોએ અભદ્ર કોમેન્ટ્સ પણ કરી અને કોઇએ તો તેને ડાયેટિંગ કરવાની સલાહ આપી દીધી.

McDonaldએ એક વર્ષ માટે આપ્યુ Free Meal અને યુવતી સોશિયલ મીડિયા પર થઇ ગઇ ટ્રોલ
Cruel trolls mock McDonald's superfan after she won free meals for a year
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 1:46 PM

સોશિયલ મીડિયામા જેટલા ફાયદાઓ છે તેટલી જ તેનાથી સમસ્યાઓ પણ ઉભી થાય છે. સોશિયલ મીડિયામાં લોકો આજકાલ એટલા વ્યસ્ત થઇ ગયા છે કે લોકોને તેના સિવાય કઇંક સુજતુ જ નથી. લોકો સોશિયલ મીડિયા પર પોતાના જીવનમાં થતી દરેક વસ્તુઓ શેયર કરતા હોય છે. કોઇ બિમાર હોય, ફરવા ગયા હોય, કોઇ રેસ્ટોરંટમાં સ્વાદિષ્ટ વ્યજંન માણી રહ્યા હોય તમામ વસ્તુઓ સોશિયલ મીડિયા પર શેયર કરે છે. અને તમામ વસ્તુઓ શેયર કરવાની આદત ક્યારે સમસ્યા બનીને સામે એવી જાય છે. આ કિસ્સામાં પણ કઇંક એવું જ થયુ છે.

જો તમને કોઇ પોપ્યુલર ફૂડ ચેઇન તરફથી એક વર્ષ માટે મફત મીલની ઓફર મળે તો તમે ખુશ થાવ ને ? તરત જ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશો. આ મહિલાએ પણ આવુ જ કઇંક કર્યુ પરંતુ તેની ખુશી જલ્દીજ ડિપ્રેશનમાં ફેરવાઇ ગઇ. વાત કઇંક એમ છે કે 24 વર્ષની કોની બલોચને McDonald તરફથી એક વર્ષ માટે મફત ખાવાની ઓફર મળી. પરંતુ તે જલ્દી જ ટ્રોલર્સના નિશાને ચઢી ગઇ

કોનીએ 1000 VIP Gold Card Monopoly ના પીસ ભેગા કરીને પોતાના માટે ફ્રી મીલની સુવિધા જીતી છે. તેણે વિચાર્યુ કે આ ખુશખબરી તેણે ટીકટોક પર શેયર કરવી જોઇએ. પરંતુ તેને શું ખબર હતી કે તે ટ્રોલ થઇ જશે. લોકોએ તેમના આ અચિવમેન્ટને વખાણવાની વાત તો દૂર પરંતુ વજન ઘટાડવાની સલાહ આપી દીધી.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

કોની બલોચને આ 1000 VIP Gold Card Monopoly ના પીસ પોતાના ફૂડમાં ફસાયેલા મળ્યા હતા. આ પીસનો મતલબ થાય છે કે કોનીને આખુ વર્ષ અઠવાડિયામાં એક દિવસ McDonaldમાંથી ફ્રી મીલ ખાય શકે છે. આ શાનદાર ખબરને જ્યારે તેણે ટીકટોક પર શેયર કરી તો લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. તેણે આ ન્યૂઝ શેયર કરતા લખ્યુ કે, તે સપ્ટેમ્બર 2020 સુધી ડાયટિંગ નહી કરે. બસ પછી શું લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

ટ્રોલર્સે તેને તેના વજનને લઇને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ. તેના લુક્સ અને વજનને લઇને લોકોએ અભદ્ર કોમેન્ટ્સ પણ કરી અને કોઇએ તો તેને ડાયેટિંગ કરવાની સલાહ આપી દીધી.

આ પણ વાંચો –

BANASKANTHA : વેપારીઓની ભક્તો અને માતાજી સાથે છેતરપીંડી, અંબાજી મંદિરના ભંડારામાં આવતી 90 ટકા ચાંદી નકલી

આ પણ વાંચો –

ICC T20 World Cupનું એન્થમ સૉન્ગ લોન્ચ, વિરાટ અને પોલાર્ડ અલગ અલગ અવતારમાં જોવા મળ્યા

આ પણ વાંચો – 

International Emmy Awards 2021 :સુષ્મિતા સેનની ‘આર્યા’ બેસ્ટ ડ્રામા સિરીઝ માટે નોમિનેટ થઈ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">