કોલેજની છોકરીઓ પર છવાયું ભોજપુરી ગીત, કમર લચકાવીને લોકોને કર્યા પાગલ

આ ધમાકેદાર ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર fune.00 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 8.9 મિલિયન એટલે કે 89 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 લાખ 66 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

કોલેજની છોકરીઓ પર છવાયું ભોજપુરી ગીત, કમર લચકાવીને લોકોને કર્યા પાગલ
Collegian Girl viral dance video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 9:52 AM

હાલની દૂનિયા માત્ર રીલ પર ચાલે છે. છોકરા-છોકરીઓ વચ્ચે રીલ બનાવવાની એવી હરીફાઈ ચાલે છે કે આંખના પલકારામાં કંઈ પણ વાયરલ થઈ જાય છે. એક્ટિંગ સાથે સંબંધિત વીડિયો હોય કે ડાન્સ સંબંધિત વીડિયો, તે જંગલની આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. આજકાલ જુના ગીતો પર પણ લોકો નવી સ્ટાઈલમાં એવી રીલ બનાવે છે કે સાંભળીને અને જોઈને દિલ ખુશ થઈ જાય. તાજેતરમાં એક પાકિસ્તાની યુવતીએ જૂના ગીત પર ડાન્સ કરીને ધૂમ મચાવ્યો હતો અને હવે કોલેજની યુવતીઓએ ભોજપુરી ગીત પર ડાન્સ કરીને ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જો કે, સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર અવાર-નવાર અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ફની વીડિયો હોય છે તો કેટલાક વીડિયો ઈમોશનલ પણ હોય છે. તે જ સમયે, એવા કેટલાક વીડિયો છે જે જોવાની મજા આવે છે. આ વાયરલ વીડિયો પણ આવો જ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોલેજની ત્રણ યુવતીઓ ફ્લાઈંગ કિસ કરે છે, ત્યારે જ કેમેરો ચોથી છોકરી પર અટકી જાય છે, જે કેમેરાની સામે આવતાની સાથે જ પોતાની કમર લચકાવવા લાગે છે. આ પછી, બાકીની ત્રણ છોકરીઓ ડાન્સ કરવા લાગે છે. ખરેખર, બેકગ્રાઉન્ડમાં એક ભોજપુરી ગીત વાગી રહ્યું છે, જેના પર આ છોકરીઓએ એવો ડાન્સ કર્યો કે લોકો દિવાના થઈ ગયા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જુઓ, છોકરીઓનો ધમાકેદાર ડાન્સ

View this post on Instagram

A post shared by DK (@fune.00)

આ ધમાકેદાર ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર fune.00 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 8.9 મિલિયન એટલે કે 89 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 લાખ 66 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

એક યુઝરે લખ્યું છે કે, ’20 વખત આ વીડિયો જોયો છે, પરંતુ હજુ પણ મન નથી ભરાતું, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, આ એક શાનદાર પરફોર્મન્સ છે. તેવી જ રીતે, અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘પાતલી કમરિયા કે પીછે પબ્લિક બાવરી હો ગઈ કતઈ’.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">