Viral Video : એક સાથે 15 ગગનચુંબી ઇમારતો ધરાશાયી, વીડિયો જોઇને લોકો ચોંક્યા !

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને સાથે સમાચારોમાં હેડલાઇન્સ બનાવી રહ્યો છે. તે ચીનના યુનાન પ્રાંતના કાનમિંગનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં આ ગગનચુંબી ઇમારતો એકસાથે તોડી પાડવામાં આવી હતી.

Viral Video : એક સાથે 15 ગગનચુંબી ઇમારતો ધરાશાયી, વીડિયો જોઇને લોકો ચોંક્યા !
15 skyscrapers being simultaneously demolished
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 1:51 PM

જો કોઇ પણ ઇમારત તોડવી હોય તો તેના માટે મોટી વ્યવસ્થા કરવી પડે છે. કેટલીક વાર ઇમારતને તોડવા માટે ભારે વિસ્ફોટોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઇમારત તોડવાના આ દ્રશ્યો ખરેખર ભયાનક હોય છે. તેવામાં તમે હવે કલ્પના કરો કે જો એક સાથે 15 ઇમારતો તૂટવા માંડે તો શું થશે. ખરેખર હાલમાં એક સાથે 15 ઇમારતો પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને સાથે સમાચારોમાં હેડલાઇન્સ બનાવી રહ્યો છે. તે ચીનના યુનાન પ્રાંતના કાનમિંગનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં આ ગગનચુંબી ઇમારતો એક સાથે તોડી પાડવામાં આવી હતી. Xinhua News અનુસાર, 4.6 ટન વિસ્ફોટકો 85,000 બ્લાસ્ટિંગ પોઇન્ટ પર રાખવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ બિલ્ડિંગને તોડવામાં કુલ 45 સેકન્ડનો સમય લાગ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

એક અહેવાલમાં જણાવાયું છે કે આ ઇમારતોને તોડી પાડતી વખતે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સાવચેતી તરીકે, ‘બચાવ વિભાગો’ એ 2,000 થી વધુ સહાયક કર્મચારીઓની 8 ઇમરજન્સી બચાવ ટીમો બોલાવી હતી, જેથી કોઈ પણ પ્રકારની કટોકટી ટાળી શકાય. તેમાં સાઇટ ફાયર રેસ્ક્યુ ટીમ, કોમ્પ્રિહેન્સિવ ઇમરજન્સી ટીમ, ફ્લડ કંટ્રોલ ઇમરજન્સી ટીમ અને અર્બન મેનેજમેન્ટ જેવી અનેક ટ્રેન્ડ ટીમોનો સમાવેશ થાય છે.

આ 15 ઇમારતોની આજુબાજુની તમામ દુકાનો પણ સુરક્ષાના ભાગ રૂપે બંધ કરાવાઇ હતી અને નજીકમાં રહેતા લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા. આ ઇમારતોને એટલે તોડાવામાં આવી કારણ કે તે લાંબા સમયથી નિષ્ક્રિય પડી હતી, તેમના ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું. આ તમામ ઇમારતો લિયાંગ સ્ટાર સિટી ફેઝ 2 પ્રોજેક્ટનો ભાગ હતી, જેની કિંમત લગભગ 1 અબજ ચીની યુઆન હતી.

આ પણ વાંચો –

SURAT : ડિજિટલ યુગમાં પૉસ્ટ વિભાગનો નવતર પ્રયોગ, ગ્રાહકના જન્મદિન પર ફોટો સાથેની ટપાલટિકિટની સુવિધા શરૂ કરાઇ

આ પણ વાંચો –

Surat માં પીએમ મોદીના જન્મદિને 71 કિલોની કેક કાપી ઉજવણી, કેક કુપોષિત બાળકોને વિતરીત કરાશે

આ પણ વાંચો –

IPL 2021: ધોનીની ટીમે ગઇ સિઝનમાં UAE માં ધબડકો સર્જ્યો હતો, આ વખતે બીજા નંબર પર રહેલી CSK દમ લગાવી દેશે, જાણો શિડ્યૂલ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">