વિરાટ કોહલીને ધનશ્રી વર્માએ શિખવ્યો ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ધનશ્રી વર્માની એક યુટ્યુબ ચેનલ છે, આ ચેનલના 25 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ધનશ્રી બોલીવુડના ગીતો રીક્રિએટ કરે છે. આ સિવાય તે હિપ-હોપની ટ્રેનિંગ પણ આપે છે.

વિરાટ કોહલીને ધનશ્રી વર્માએ શિખવ્યો ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Virat Kohli, Dhanashree, Yuzvendra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 12:29 PM

ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની (Yuzvendra Chahal) પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના ડાન્સથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર ધનશ્રીનો એક વીડિયો ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે ઘણો ચર્ચામાં છે. IPL ટીમ RCBએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ધનશ્રી વિરાટ કોહલીને (Virat Kohli) ડાન્સ શીખવતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં ચહલની પત્ની ધનશ્રીએ વિરાટ કોહલીને હૂક સ્ટેપ શીખવવામાં મદદ કરી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આરસીબીએ આ વીડિયોની પાછળની એક ક્લિપ શેર કરી છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે ધનશ્રીએ વિરાટને આ સ્ટેપ શીખવ્યું.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

વિરાટ કોહલી, યુઝવેન્દ્ર ચહલ, એબી ડી વિલિયર્સ, દેવદત્ત પડિકલ, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ આ વીડિયોમાં સામેલ હતા.

ધનશ્રી વર્માની એક યુટ્યુબ ચેનલ છે, આ ચેનલના 25 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ધનશ્રી બોલીવુડના ગીતો રીક્રિએટ કરે છે. આ સિવાય તે હિપ-હોપની ટ્રેનિંગ પણ આપે છે. તે આ યુટ્યુબ ચેનલ પર તેની ડાન્સ એકેડમીના વીડિયો પણ અપલોડ કરે છે. ધનશ્રીએ ડીવાય પાટિલ ડેન્ટલ કોલેજ નવી મુંબઈમાંથી વર્ષ 2014માં અભ્યાસ કર્યો છે.

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા ખૂબ જ લોકપ્રિય કપલ છે. તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના સુંદર ફોટા અને વીડિયો શેર કરે છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બર 2020માં થયા હતા.

આ પણ વાંચો – Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર

આ પણ વાંચો – Viral : નાની બાળકીએ ‘કુસુ કુસુ’ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, બાળકીના એક્સપ્રેશન જોઈને તમે નોરા ફતેહીને પણ ભુલી જશો !

આ પણ વાંચો – 26/11 મુંબઈ હુમલાના 13 વર્ષ : આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાથી કાંપી ઉઠી માયાનગરી, જાણો શું થયું હતું આજના દિવસે

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">