બજેટ 2021 એગ્રીકલ્ચર : કૃષિ ધિરાણનો લક્ષ્યાંક 16.5 લાખ કરોડ, 5 મોટા ફિશિંગ હાર્બર બનશે

Budget 2021 Agriculture: 2021-22માં કૃષિ ધિરાણનો લક્ષ્યાંક 16.5 લાખ કરોડ છે. ઓપરેશન ગ્રીન યોજના થકી નુકસાન પાકોમાં 22 પાકોને આવરી લેવામાં આવશે.

બજેટ 2021 એગ્રીકલ્ચર : કૃષિ ધિરાણનો લક્ષ્યાંક 16.5 લાખ કરોડ, 5 મોટા ફિશિંગ હાર્બર બનશે
Follow Us:
| Updated on: Feb 01, 2021 | 1:08 PM

Budget 2021 Agriculture: 2021-22માં કૃષિ ધિરાણનો લક્ષ્યાંક 16.5 લાખ કરોડ છે. ઓપરેશન ગ્રીન યોજના થકી નુકસાન પાકોમાં 22 પાકોને આવરી લેવામાં આવશે. એપીએમસી પાસે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં પણ પ્રવેશ હશે. કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પરાદીપ અને પેટુઆઘાટ જેવા શહેરોમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનાવવામાં આવશે. તમિલનાડુમાં બહુહેતુક સી-વિડ પાર્ક બનાવવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">