VIDEO : વર અને કન્યાએ એકબીજાની પ્લેટમાંથી કરી ચોરી, લોકોએ કહ્યું “અત્યાર સુધીની સૌથી ક્યૂટ ચોરી”

તાજેતરમાં એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં વર અને કન્યા એકબીજાની પ્લેટમાંથી ચોરી કરતા જોવા મળી રહ્યા છે.

VIDEO : વર અને કન્યાએ એકબીજાની પ્લેટમાંથી કરી ચોરી, લોકોએ કહ્યું  અત્યાર સુધીની સૌથી ક્યૂટ ચોરી
Wedding video viral on Social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 5:01 PM

Viral Video: લગ્નને લગતા ઘણા રમૂજી વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર શેર કરવામાં આવતા હોય છે. જેમાંથી કેટલાક વિડીયો એવા હોય છે જેને જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયોને જોઈને આશ્ચર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમને પણ નવાઈ લાગશે.

સામાન્ય રીતે લગ્નમાં, ફોટોગ્રાફરો કન્યા અને વરરાજાને કેમેરામાં વિવિધ પોઝ આપવા કહેતા હોય છે. ત્યારે વાયરલ થઈ રહેલા વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે, જોકે આ વીડિયો જૂનો છે પરંતુ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ફરી વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વર અને કન્યા તેમના લગ્ન પછી ભોજન કરે છે. દરમિયાન, વરરાજા પોઝ આપવા (Pose) માટે કેમેરા તરફ જુએ છે, ત્યારે કન્યા તેની થાળીમાંથી પાપડ ચોરી લે છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પરથી the_wedding_world નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે મેં અત્યાર સુધી જોયેલી સૌથી “ક્યૂટ ચોરી” . આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, લોકો આ વીડિયોને (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: OMG ! લો બોલો વરસાદથી બચવા માટે 200 કિલોનો સાંઢ બીજા માળે ચઢી ગયો, જુઓ Rescue Operation

આ પણ વાંચો: Video : પાકિસ્તાની મહિલા એન્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રોલ, જોઈને તમે પણ કહેશો OMG !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">