પ્રેમીએ પોતાના જ ઘરમાં ગર્લફ્રેન્ડને 10 વર્ષ સુધી છુપાવી રાખી, હવે સરકારે કરાવ્યા લગ્ન

લગ્ન પહેલા આ કપલને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, કેરળ સ્ટેટ કમિશન ફોર વિમેને રહેમાન સામે કેસ નોંધાવ્યો હતો કે તેણે એક મહિલાને કેદ કરી રાખી છે.

પ્રેમીએ પોતાના જ ઘરમાં ગર્લફ્રેન્ડને 10 વર્ષ સુધી છુપાવી રાખી, હવે સરકારે કરાવ્યા લગ્ન
Boyfriend imprisoned his girlfriend for 10 years in his own house
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 1:15 PM

તમે ઘણા પ્રકારના પ્રેમ જોયા હશે પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે એ સૌથી અલગ છે. થોડા સમય પહેલા કેરળના અલીનચુવત્તિલ રહમાન નામના એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડ સજીતાને એક રૂમમાં છુપાવીને રાખી હતી. તેની ગર્લફ્રેન્ડ લગભગ 10 વર્ષ સુધી તેના ઘરમાં કોઇને પણ કહ્યા વિના રહેતી હતી. હવે તેમની આ અજીબો ગરીબ પ્રેમ કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે, રહેમાનના જીવનનું સૌથી મોટું રહસ્ય હવે રહસ્ય નથી રહ્યું કારણ કે તેણે બુધવારે પલક્કડમાં નેમમારા સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં (Office of the Sub-Registrar) સ્પેશિયલ મેરેજ એક્ટ (Special Marriage Act) હેઠળ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. સજીતાએ મુન્દુ અને શર્ટ પહેરેલા રહેમાન સાથે લગ્નના દસ્તાવેજો પર સહી કરતી વખતે સાદી સલવાર પહેરી હતી. લગ્ન નોંધણી પછી, દંપતીએ મીઠાઈ વહેંચી અને તેમને ટેકો આપનારા તમામનો આભાર માન્યો. તેમણે કહ્યુ કે, “અમે હવેથી સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવા માંગીએ છીએ.”

સજીતાના માતા -પિતાએ સમારોહમાં હાજરી આપી હતી પરંતુ રહેમાનના સંબંધીઓ, જેઓ સંબંધની વિરુદ્ધ હતા, લગ્નથી દૂર રહ્યા હતા. મિત્રો અને સંબંધીઓ ઉપરાંત નેનમારાના ધારાસભ્ય કે બાબુએ પણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે, દંપતીને ઘર બનાવવાનું તેમનું સપનું પૂરું કરવામાં સરકારનો સંપૂર્ણ સહયોગ મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

લગ્ન પહેલા આ કપલને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, કેરળ સ્ટેટ કમિશન ફોર વિમેને (Kerala State Commission for Women) રહેમાન સામે કેસ નોંધાવ્યો હતો કે તેણે એક મહિલાને બંદી બનાવી રાખી છે. પરંતુ પોલીસે કહ્યું કે રહેમાને કરકટ્ટુપરમ્બના એક ઘરમાં મહિલાની સંભાળ લીધી.

આ પણ વાંચો – 

IPL 2021: ધોનીની ટીમે ગઇ સિઝનમાં UAE માં ધબડકો સર્જ્યો હતો, આ વખતે બીજા નંબર પર રહેલી CSK દમ લગાવી દેશે, જાણો શિડ્યૂલ

આ પણ વાંચો –

GUJARAT : રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઇવ શરૂ, 10 હજારથી વધુ બુથ પર રસીકરણનો પ્રારંભ

આ પણ વાંચો –

IPL 2021: વિરાટ કોહલીને ટુર્નામેન્ટ શરુ થયા પહેલા એક બાદ એક 5 ઝટકા લાગી ચૂક્યા છે, આ ખેલાડીઓ ટીમમાંથી ખસી ગયા છે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">