Viral Video : આ છોકરાએ બદલી નાંખી અમેરિકનોની વિચારસરણી, હવે તેણે પોતે જ Video શેર કરીને કહ્યું- ભારત મહાન છે

Viral Video : આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે કે - જે જેવું કામ કરે છે તેને તેવું જ ફળ મળે છે અને તેથી જ લોકો સારા કાર્યો માટે જાણીતા છે પરંતુ કેટલીકવાર તમારી ભલાઈથી તમને જ ફાયદો નથી થતો પરંતુ તમારા દેશને પણ ફાયદો થાય છે. આવી જ એક ઘટના આ દિવસોમાં ગુજરાતમાંથી સામે આવી છે.

Viral Video : આ છોકરાએ બદલી નાંખી અમેરિકનોની વિચારસરણી, હવે તેણે પોતે જ Video શેર કરીને કહ્યું- ભારત મહાન છે
Honesty Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 6:41 AM

Viral Video : ઘણીવાર એવું બને છે કે, રસ્તામાં આપણને કોઈની ખોવાયેલી વસ્તુઓ મળી જાય છે, પરંતુ તે સામગ્રી કેવી રીતે આપવી, આ પ્રશ્નનો જવાબ આપણને પરેશાન કરે છે. ત્યારે ઘણા લોકો વિચારે છે કે, વસ્તુ રાખી લેવી કે પાછી આપવુી પરંતુ ઘણા લોકો એવા છે જે તેને પોતાની પાસે રાખવાને બદલે તેના માલિકને આપવાનું કામ કરે છે પરંતુ ક્યારેક એવું બને છે કે તમારી ભલાઈનો લાભ માત્ર તમને જ મળતો નથી, પરંતુ તમારી ઈમાનદારીનો લાભ તમારા દેશને પણ મળે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

આ પણ વાંચો : બેબી એનાકોન્ડા સાથે રમી રહ્યો હતો શખ્સ પછી થયું કંઈક આવું, જુઓ Viral Video

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મામલો ગુજરાતના ભુજ શહેરનો છે. જ્યાં એક વિદેશી મહિલાનું પર્સ ટ્રેનમાં રહી ગયું હતું, જે ત્યાંના એક સ્થાનિક છોકરાને મળી આવ્યું હતું અને પછી તેણે એવું કર્યું જે આપણા દેશને ગૌરવ અપાવ્યું. હકીકતમાં ચિરાગ નામના યુવકને તે મહિલાનું પર્સ મળ્યું હતું. સંપર્ક કરીને તેને બોલાવીને પર્સ પરત કર્યું હતું. તે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક મહિલાનો સંપર્ક કરે છે અને તે કનેક્ટ કરીને તેને પર્સ લેવા માટે બોલાવે છે. મહિલા તેના પતિ સાથે પર્સ લેવા પહોંચી અને જ્યારે તેને તેનું પર્સ પાછું મળ્યું તો તે ખૂબ જ ભાવુક થઈ ગઈ. મહિલાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. જે હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અહીં, વીડિયો જુઓ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક અમેરિકન કપલ કહી રહ્યું છે કે, તેઓ ભારત ફરવા આવ્યા હતા પરંતુ તેમનું પર્સ ખોવાઈ ગયું હતું. જે એક પ્રામાણિક છોકરાને મળી ગયો અને તેણે મને સલામત રીતે પરત કરી દીધું છે. પ્રોફેશનલ યુટ્યુબર કપલ વીડિયોમાં આગળ જણાવે છે કે અહીં આવતા પહેલા બંનેએ ભારત વિશે ઘણી નકારાત્મક વાતો સાંભળી હતી પરંતુ છોકરાની ઈમાનદારીએ મારી વિચારસરણી બદલી નાખી.

આ સિવાય તેનો પતિ વીડિયોમાં કહી રહ્યો છે કે ભારત ખરેખર એક સુંદર દેશ છે. આ વીડિયોને ટ્વિટર પર @priyaakulkarni2 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી સેંકડો લોકોએ આ ક્લિપ જોઈ અને લાઈક કરી છે અને કોમેન્ટ સેક્શનમાં છોકરાની જોરદાર પ્રશંસા થઈ રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">