Rescue Viral Video : આ બેબી લૉયન ટેમરિનના બચ્ચાનો રેસ્ક્યુ વીડિયો જોઇને સૌ કોઇ થયા ભાવુક, લોકોએ બચાવનારનો માન્યો આભાર

આ વીડિયો ફોરેસ્ટ ઓફિસર સુસંતા નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, 'પ્રાણીઓને મદદ કરીને આપણે પૃથ્વી પર રહેવાનું દેવું ચૂકવીએ છીએ'.

Rescue Viral Video : આ બેબી લૉયન ટેમરિનના બચ્ચાનો રેસ્ક્યુ વીડિયો જોઇને સૌ કોઇ થયા ભાવુક, લોકોએ બચાવનારનો માન્યો આભાર
Baby lion tamarian rescued and reunites with mother emotional video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:55 AM

મનુષ્ય હોય કે પશુ, દરેક જીવ મુશ્કેલીમાં પોતાની માતાને યાદ કરે છે અને પોતાની માતા પાસે જતાની સાથે જ લોકોની બધી સમસ્યાઓ ભૂલી જવાય છે. માતાઓ અને બાળકોના આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જેને દરેક લોકો ખૂબ પ્રેમ આપે છે. હવે માતા-બાળકના સંબંધો વિશેનો બીજો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે બેબી સિંહ અને તેની માતાનો પ્રેમ જોઈને ભાવુક પણ થઈ જશો. દરેક વ્યક્તિ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યો છે અને પોતાની લાઈક-કોમેન્ટ દ્વારા ખુબ પ્રેમ વરસાવી રહ્યો છે.

રસ્તા પરથી પસાર થતી વખતે, એક માણસને નજીકમાં પડેલા પથ્થરોમાંથી કેટલાક વિચિત્ર અવાજ સાંભળાય છે. પથ્થરની નજીક જવા પર, અવાજ મોટો થઇ જાય છે અને તે વ્યક્તિ ઝડપથી આવે છે અને પથ્થર દૂર કરે છે. પથ્થર દૂર કર્યા બાદ તેની નીચેથી એક બાળ લૉયન ટેમરિન બહાર આવે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે બચ્ચાની માતા પણ તરત સ્થળ પર પહોંચી જાય છે અને જલદી તે માણસ વાંદરાના બચ્ચાને તેની માતા સાથે રાખી દે છે, તેની માતા તેને ગળે લગાવે છે અને તેને પોતાની સાથે લઈ જાય છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આપને જણાવી દઈએ કે લૉયન ટેમરિન દુનિયામાં વાંદરાઓની સૌથી નાની જાતિ છે. આ વાંદરાઓનું વજન માત્ર 900 ગ્રામ છે. આ વાંદરાઓની મોટાભાગની જાતિઓ બ્રાઝિલમાં જોવા મળે છે.

આ વીડિયો ફોરેસ્ટ ઓફિસર સુસંતા નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘પ્રાણીઓને મદદ કરીને આપણે પૃથ્વી પર રહેવાનું દેવું ચૂકવીએ છીએ’. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારોથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વળી, લોકો તેને ખૂબ જ પસંદ કરે છે.

આ વીડિયોમાં, લોકો માતા અને બાળકનો પ્રેમ જોઈને ભાવુક થઈ રહ્યા છે અને તેમની ટિપ્પણીઓ દ્વારા, વપરાશકર્તાઓ આ સારા માણસનો યોગ્ય સમયે મદદ કરવા બદલ આભાર માને છે. તેના પર એક યુઝરે લખ્યું, ‘માતાનો પ્રેમ અલગ છે, બાળક તેની છાતીને સ્પર્શ કરતાની સાથે જ તેની તમામ મુશ્કેલીઓ ભૂલી જાય છે.’

આ પણ વાંચો –

OMG!! મહેમાને લગ્નમાં વધુ કેક ખાઇ લીધી તો કપલે માંગી લીધા પૈસા, જમવાનું બીલ બનાવીને ઘરે પણ મોકલ્યુ

આ પણ વાંચો –

Stunt Video : ભીની જમીન પર સ્ટંટ કરવાનું આ ભાઇને પડ્યુ મોંઘુ, લોકોએ લખ્યુ ‘હવે ભીની જમીન પર ચાલતા પહેલા પણ સો વાર વિચારશે’

આ પણ વાંચો –

રિંગ સેરેમની દરમિયાન નખરા કરવા લાગી દુલ્હન, કહ્યુ – મને ઘૂંટણ પર બેસીને રિંગ પહેરાવો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">