માં પી રહી હતી ડ્રિંક, ખોળામાં બાળકે કર્યુ એવુ કે વીડિયો જોઈ તમે પણ નહીં રોકી શકો હસવુ

માતા અને બાળકનો આવો જ એક રમૂજી વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એવામાં માતાના ખોળામાં બેસેલા બાળકે અચાનક કંઈક એવુ કામ કર્યુ કે જેને જોઈને તેની માતા માતા સ્તબ્ધ થઈ ગઈ અને વિચારવા મજબૂર થઈ ગઈ કે તેના બાળકે આ શું કર્યું.

માં પી રહી હતી ડ્રિંક, ખોળામાં બાળકે કર્યુ એવુ કે વીડિયો જોઈ તમે પણ નહીં રોકી શકો હસવુ
Viral Video of Baby and mother

નાના બાળકો ખૂબ જ ક્યૂટ હોય છે. તેઓ તેમની ક્યૂટનેસથી કોઈનું પણ દિલ જીતી લે છે. પરંતુ કેટલીકવાર તેઓ અજાણતા કંઈક એવુ કરી બેસે છે જેના કારણે તેમના માતાપિતાનો ચહેરો શરમથી લાલ થઈ જાય છે અને તેઓ બાળકને કંઈ કહી પણ શકતા નથી.

 

માતા અને બાળકનો આવો જ એક રમૂજી વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એવામાં માતાના ખોળામાં બેસેલા બાળકે અચાનક કંઈક એવુ કામ કર્યુ કે જેને જોઈને તેની માતા સ્તબ્ધ થઈ ગઈ અને વિચારવા મજબૂર થઈ ગઈ કે તેના બાળકે આ શું કર્યું. તો શું થયું વીડિયોમાં ચાલો તમને જણાવીએ

 

વીડિયોમાં એક સુંદર બાળક તેની માતાના ખોળામાં આરામથી બેઠો છે. જ્યારે તેની માતા કોઈની સાથે વાત કરી રહી છે અને વાત કરતી વખતે તે ડ્રિંકનો ગ્લાસ ઉઠાવે છે. જેવુ માતા સિપ લે છે બીજી જ પળે બાળક માતાના હોઠને ચુંબન કરે છે. બાળકને આમ કરતા જોઈને માતાની આંખો ફાટેલી રહે છે.

 

 

View this post on Instagram

 

A post shared by LOFER MEHKMA🔥 (@lofer__mehkma)

 

ખરેખર આ બાળક ડ્રિંક (Drink) ટેસ્ટ કરવાના ચક્કરમાં હતો. જ્યારે તેને ડ્રિંક આપવામાં ન આવ્યુ, ત્યારે તેનો ટેસ્ટ લેવા તેણે આમ કર્યુ.વીડિયો જોયા પછી કોઈના પણ માટે હાસ્ય કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય. વીડિયો જોયા બાદ લોકોએ તેના પર ફની કમેન્ટ્સ પણ કરી છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર lofer__mehkma નામના એકાઉન્ટથી અપલોડ કરવામાં આવ્યો છે. જે એકાઉન્ટમાં 14,200 જેટલા ફોલોવર્સ છે. આ વીડિયોને અત્યારે સુધીમાં 2,364 જેટલી લાઈક મળી છે.

 

 

આ પણ વાંચોKrishna janmashtami 2021: ભગવાન શ્રીકૃષ્ણની મુરલીમાં ઘણા રહસ્યો છુપાયેલા છે, જાણો તેની સાથે જોડાયેલી વસ્તુઓનું ધાર્મિક મહત્વ

 

આ પણ વાંચોViral Video : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ‘રેમ્બો III’ ફિલ્મનો એક સીન થયો વાયરલ, જુઓ મજેદાર વીડિયો

 

આ પણ વાંચોવેપારીને બહેન બનાવીને ફસાવવામાં આવ્યો, નશીલો પદાર્થ પીવડાવી બનાવાયો અશ્લીલ વીડિયો, બાદમાં બ્લેકમેલ કરીને 50 લાખની કરી માંગણી

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati