દુલ્હને રોદ્ર રૂપ ધારણ કરતા લગ્નનો મંડપ ફેરવાયો યુદ્ધના મેદાનમાં, કારણ જાણી રોકી નહીં શકો હસવું, જુઓ Viral Video

વાયરલ ક્લિપ (Viral Video)માં, લગ્નના મંડપમાં બેઠેલો વર કંઈક એવું કરે છે કે દુલ્હન અચાનક રોદ્ર રૂપ ધારણ કરે છે તે જોઈને તમે પણ દંગ રહી જશો. આ વીડિયો (Bride Viral Video)ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

દુલ્હને રોદ્ર રૂપ ધારણ કરતા લગ્નનો મંડપ ફેરવાયો યુદ્ધના મેદાનમાં, કારણ જાણી રોકી નહીં શકો હસવું, જુઓ Viral Video
Bride Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 3:18 PM

લગ્નની સિઝન ન હોવા છતાં, સોશિયલ મીડિયાની ‘દુનિયા’ હંમેશા તેને લગતી મજેદાર સામગ્રીથી ગૂંજતું રહે છે. વરમાળા, જાન અથવા વર-કન્યા સાથે સંબંધિત કેટલાક વીડિયો (Funny Video)અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેક વરરાજાના મનમાં ચોક્કસ ગભરાટ પેદા થશે. વાસ્તવમાં, વાયરલ ક્લિપ (Viral Video)માં, લગ્નના મંડપમાં બેઠેલો વર કન્યાના ગાલને પ્રેમથી સ્પર્શ કરે છે. આ પછી, દુલ્હન જે રોદ્ર રૂપ બતાવે છે તે જોઈને તમે પણ દંગ રહી જશો. આ વીડિયો (Bride Viral Video)ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વરરાજાના એક કૃત્ય બાદ લગ્નનો મંડપ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જાય છે. તમે જોઈ શકો છો કે વરરાજા પ્રેમથી કન્યાના ગાલને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. આ પછી, દુલ્હન એટલી ગુસ્સે થાય છે કે તે કંઈપણ વિચાર્યા વિના દુલ્હા પર તૂટી પડે છે. આ દરમિયાન મંડપની આજુબાજુ બેઠેલા સંબંધીઓ પણ ચોંકી ઉઠે છે. અને સમજી શકતા નથી કે છેવટે થયું શું, જોકે, મંડપમાં જે રીતે વર-કન્યા ઝપાઝપી કરી રહ્યા હતા તે જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં અને જોર જોરથી હસવા લાગ્યા.

વીડિયો જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે વરરાજાની એક હરકત તેના પર કેવી રીતે ભારે પડી ગઈ. જો કે, તે હજી પણ સમજી શક્યો નથી કે શું કન્યા પહેલેથી જ કોઈ વાતને લઈને નારાજ હતી અથવા તેણીને ફક્ત તેના ગાલને સ્પર્શ કરવાથી ખોટું લાગ્યું હતું. વેલ, મામલો ગમે તે હોય, પરંતુ આ વીડિયો જોયા પછી લોકોના ચહેરા પર હાસ્ય જોવા મળી રહ્યું છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર kaunhainyehlog નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 6 લાખ 73 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ઘણા લોકોએ ફની રીતે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ભાઈ, હું દાવા સાથે કહી શકું છું કે મંડપમાં જ છૂટાછેડા થયા હશે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, લગ્ન કરો કા તો લડાઈ. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, જ્યારે બેસ્ટ ફ્રેન્ડ્સ એકબીજા સાથે લગ્ન કરે છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">