ઘેટાંના હુમલાથી બચવા આ શખ્સે ગજબ દિમાગ લગાવ્યું, યુઝર્સ બોલ્યા ‘ખરા ટાઈમે મગજ વાપર્યો’

આ એકદમ ફની વીડિયો છે. વ્યક્તિએ જે રીતે ઘેટાંથી બચવા માટે પોતાનુ દિમાગ લગાવ્યુ, તે આશ્ચર્યજનક છે. આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 33 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ઘેટાંના હુમલાથી બચવા આ શખ્સે ગજબ દિમાગ લગાવ્યું, યુઝર્સ બોલ્યા 'ખરા ટાઈમે મગજ વાપર્યો'
Amazing trick to avoid the attack of a sheep (Viral Video Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 7:26 PM

તમે ઘેટાં (Sheep Funny Video)જોયા જ હશે. આ ખૂબ જ ઉપયોગી પ્રાણીઓ છે. એવું કહેવાય છે કે માણસો સાથે ઘેટાંનો સંબંધ અનાદિ કાળથી છે. ભારતમાં લોકો મોટી સંખ્યામાં ઘેટાં પાળે છે. સામાન્ય રીતે લોકો તેને ઊન માટે રાખે છે. આ ઉપરાંત તેમને દૂધ અને માંસ માટે પણ ઉછેરવામાં આવે છે. ઘેટાંને ઘાસના મેદાનોમાં ચરાવામાં આવે છે. જો કે તેઓ શાંત પ્રાણીઓ છે, પરંતુ ક્યારેક તેમનું ઉગ્ર સ્વરૂપ પણ જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media)પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઘેટાંનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેણે ગુસ્સામાં એક વ્યક્તિ પર હુમલો કર્યો છે.

જો કે સોશિયલ મીડિયા પર અવારનવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ તમે આ પહેલા આવા ગુસ્સામાં ઘેટાંને ભાગ્યે જ જોયો હશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઘેટું એક વ્યક્તિની પાછળ દોડે છે અને તે તેને મારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આ દરમિયાન તે વ્યક્તિએ ગજબનો મગજ લગાવ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જેમ જેમ ઘેટું તેની પર હુમલો કરવા આવે છે, ત્યારે તે વ્યક્તિ હવામાં ઉછળે છે અને ઘેટું પગ વચ્ચેથી નીકળી જાય છે. આ રીતે તે વારંવાર ઘેટાંના હુમલાથી બચી જાય છે, પરંતુ ઘેટું પણ ખુબ જીદ્દી છે તે ફરી ફરી હુમલો કરતું રહે છે. ત્યારે ઘેટાંએ એ વ્યક્તિ પર હુમલો કરવાનો 3 વખત નિષ્ફળ પ્રયાસ કર્યો. આ પછી, વ્યક્તિ પોતે માટીના ઢગલાની ટોચ પર ચઢી જાય છે., જેથી તે ઘેટાંના હુમલાથી બચી શકે.

આ એકદમ ફની વીડિયો છે. વ્યક્તિએ જે રીતે ઘેટાંથી બચવા માટે દિમાગ લગાવ્યું, તે આશ્ચર્યજનક છે. આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wild_animals_of_theworld આઈડી નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 33 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે.

આ પણ વાંચો: સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર: મેટાવર્સ દુનિયાનું પહેલુ કોમ્પ્યુટર RSC થયું લોન્ચ, ઝકરબર્ગે ટીમને અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો: વધુ એક ભારતીયને મળી મોટી જવાબદારી, કોણ છે Shivakumar Venkataraman? જે સંભાળશે ગૂગલ બ્લોક ચેઈન ડિવીઝન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">