Aadhar Update: આધારથી જોડવો છે મોબાઈલ નંબર ? તો બસ કરવું પડશે આ કામ, UIDAI જારી કર્યું આ અપડેટ

Aadhar Update: આધાર કાર્ડ હવે એક જરૂરી document થઈ ગયું છે. આધાર કાર્ડ વગર આપણાં ઘણા કામ અટકી પડે છે.

Aadhar Update: આધારથી જોડવો છે મોબાઈલ નંબર ? તો બસ કરવું પડશે આ કામ, UIDAI જારી કર્યું આ અપડેટ
Adhar update
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 24, 2021 | 10:59 PM

Aadhar Update: Aadhaar Card હવે એક જરૂરી document થઈ ગયું છે. આધાર કાર્ડ વગર આપણાં ઘણા કામ અટકી પડે છે. અને હવે અમુક કામ કરવા માટે તો આધાર કરડું નું મોઈબીલે સાથે લિન્ક હોવું અત્યંત જરૂરી છે. જો તમે પણ હજુ સુધી આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર નથી લિન્ક કર્યો તો અમે અહી આપને જણાવી રહ્યા છે કે કી રીતે આપ મોબાઈલ નંબર ને આધાર સાથે લિન્ક કરી શકો છો.

તમારા મોબાઇલ નંબરના આધાર લિન્ક માટે આધાર કેન્દ્ર પર જવું પડશે. તમે Online systme દ્વારા મોબાઇલ નંબર લિંક કરી શકતા નથી. તે પહેલાં તમે તમારા નજીકના કોઈ પણ કેન્દ્રની Online appointment લઈ શકો છો જેથી તમારે ત્યાં લાઇનમાં ઉભા રહેવાથી બચી શકો છો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કયા દસ્તાવેજની પડશે જરૂર? નવા અપડેટ અનુસાર મોબાઈલ નંબર લિન્ક કરાવા માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર પડતી નથી અને માત્ર આપનો ફોન અને Aadhar Card સાથે લઈ જવાનું રહેશે. ત્યાર બાદ વગર કોઈ documentએ આપનો નંબર લિન્ક કરવી શકશો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">