A-અર્જૂન, B-બલરામ….બાળકે સંભળાવી અદભૂત ABCD, જુઓ વાયરલ વીડિયો

બાળકનો આ દિલ ખુશ કરી દે તેવો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. ટ્વીટર પર @KarunaGopal1 નામના ID દ્વારા શેર કરવામાં આવ્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'બાળકોને આ રીતે શિક્ષિત થતા જોવું મને ગમે છે - A for Arjun, not Apple'.

A-અર્જૂન, B-બલરામ....બાળકે સંભળાવી અદભૂત ABCD, જુઓ વાયરલ વીડિયો
ABCD Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 1:10 PM

તમે બાળપણમાં એબીસીડી વાંચી હશે. સ્વાભાવિક છે કે દરેક શાળામાં બાળકોને ‘એ ફોર એપલ’, ‘બી ફોર બોલ’ અને ‘સી ફોર કેટ’ શીખવવામાં આવે છે અને બાળકોને આ યાદ પણ રહે છે, પણ એબીસીડીની વ્યાખ્યા જ બદલાઈ જાય તો? એબીસીડીમાં ઐતિહાસિક અને પૌરાણિક મહાપુરુષોના નામનો ઉલ્લેખ કરવામાં આવે તો? હા, આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકે અંગ્રેજીના આ મૂળાક્ષરોની સંપૂર્ણ વ્યાખ્યા જ બદલી નાખી છે. તે ‘એ ફોર એપલ’ નહીં પરંતુ ‘એ ફોર અર્જુન’ અને ‘બી ફોર બલરામ’ કહેતો જોવા મળે છે. એબીસીડીની તેની અદ્ભુત વ્યાખ્યા સાંભળીને બધા દંગ રહી ગયા.

આજકાલ અંગ્રેજી પાછળ દોડતા લોકોની હાલત એવી થઈ ગઈ છે કે તેઓ પોતાના ઈતિહાસ અને પૌરાણિક મહાપુરુષોને ભૂલી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ એક સારી પહેલ છે, જેથી બાળકો તેમની સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે જાણી શકશે. વીડિયોમાં તમે જોઈ અને સાંભળી શકો છો કે એક વ્યક્તિ બાળકને પૂછે છે કે A શું છે, B શું છે અને જવાબમાં બાળક ઝડપથી પૌરાણિક કથાઓ અને ભગવાનના વિવિધ સ્વરૂપોના નામ કહે છે. તેમણે અર્જુનથી લઈને બલરામ, ચૈતન્ય, હનુમાન, જગન્નાથ અને કૃષ્ણ સુધીના ભગવાનના લગભગ તમામ અવતાર અને સ્વરૂપોનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ છેલ્લે બાળક પણ લોકોને ભક્તિ કરતા શીખવા માટે અપીલ કરતો જોવા મળે છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

જુઓ, અદભૂત ABCDનો વીડિયો

બાળકનો આ દિલ ખુશ કરી દે તેવો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. ટ્વીટર પર @KarunaGopal1 નામના ID દ્વારા શેર કરવામાં આવ્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘બાળકોને આ રીતે શિક્ષિત થતા જોવું મને ગમે છે – A for Arjun, not Apple’. એક મીનિટ અને આઠ સેકન્ડના વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, લખનૌની એક સ્કૂલમાં બાળકોને એબીસીડી આ રીતે શીખવવામાં આવી રહી છે. શાળાના શિક્ષકોનું કહેવું છે કે આનાથી બાળકોને પૌરાણિક જ્ઞાન મળશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">