મહિલાનો શોખ બન્યો મુસીબતનું કારણ, ટેટુ પ્રેમના કારણે નથી મળી રહી તેને નોકરી

મેલિસા સ્લોઅન નામની 45 વર્ષીય મહિલાને શરીર પર ટેટુ બનાવવાનો અજીબ શોખ હતો. મેલિસા સ્લોઅનનો આ શોખ વ્યસનમા પરિવર્તન થતા તેના માટે તે મુશ્કેલી સાબિત થયુ છે. મેલિસા સ્લોઅનાએ જણાવ્યુ કે તેને આ ટેટુના કારણે નોકરી મેળવવા મુશ્કેલી આવી રહી છે.

મહિલાનો શોખ બન્યો મુસીબતનું કારણ, ટેટુ પ્રેમના કારણે નથી મળી રહી તેને નોકરી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 6:54 PM

દેશ અને દુનિયાના યુવાનોમાં ટેટુનો નવો ટ્રેન્ડ જોવા મળે છે. જેમા કેટલીક વાર લોકોના શોખ આદતમાં પરિવર્તન થાય છે તેની જાણ પણ થતી નથી. વ્યકતિના શોખ આદતમાં બદલાય છે ત્યારે તે સમસ્યામા પરિવર્તન થાય છે અને નુકશાનકારક સાબિત થાય છે. તેના ઘણા ઉદાહરણો જોવા મળે છે તેવુ જ એક અજીબ ઉદાહરણ હાલમા જોવા મળ્યુ છે. મેલિસા સ્લોઅન નામની 45 વર્ષીય મહિલાને શરીર પર ટેટુ બનાવવાનો અજીબ શોખ હતો. મેલિસા સ્લોઅનનો આ શોખ વ્યસનમા પરિવર્તન થતા તેના માટે તે મુશ્કેલ સાબિત થયુ છે.

મેલિસા સ્લોઅનાએ જણાવ્યુ કે તેને આ ટેટુના કારણે નોકરી મેળવવા મુશ્કેલી આવી રહી છે. તેનો ટેટુ બનાવવાનો શોખના કારણે અત્યારે તે નોકરી વિહોણી છે. મેલિસા સ્લોએ તેના ચહેરાથી લઈને આખા શરીર પર અજીબોગરીબ ટેટુ બનાવેલ હોવાથી તેનાથી લોકો ડરે છે. એક રિપોર્ટ અનુસાર મેલિસા સ્લોએ એ વાત સ્વીકારી છે કે તેને તેના સ્થાનિક પ્રદેશમા આવેલ પબમા જવા પર પ્રતિબંધ કરવામા આવેલ છે.

સ્થાનિક પબમાં પ્રતિબંધિત

મેલિસા કહે છે કે તેના ચહેરા અને તેના શરીરના મોટા ભાગને આવરી લેતી ટેટૂ ડિઝાઇનને કરાવેલી હતી જેના કારણે તેને નોકરી મેળતી નથી. તેના આસપાસમા આવેલ વિસ્તારોના પબમા જવનો પ્રતિબંધ છે. મેલિસાએ જણાવ્યુ કે તેને ઘણી વખત દુનિયાથી અલગ હોય તેવુ લાગે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મેલિસા કહ્યુ કે તેના શરીર પર કુલ કેટલા ટેટુ છે તેનુ તેને ધ્યાન નથી અને તે ટેટુ પર તે શાહી પણ લગાવે છે. જેમા મોટા ભાગના ટેટુ શરીરના મોટા ભાગને આવરી લેતા હોય તેવા છે. મેલિસાએ અગાઉ જણાવ્યું હતું કે તેણીએ તેના ઘણા ટેટૂઝને કારણે નોકરી શોધવા માટે કેવી રીતે સંઘર્ષ કર્યો હતો, પરંતુ હવે તેણે જાહેર કર્યું છે કે તે તેના સ્થાનિક વિસ્તારના પબમાં પણ જઈ શકતી નથી.

અઠવાડિયાના પાંચ દિવસ ટેટુ કરાવે છે

એક રિપોર્ટ્સ અનુસાર, મેલિસા વેલ્સની રહેવાસી છે અને તે બે બાળકોની માતા છે. તેણીએ વાતનો ખુલાસો કરતા જણાવ્યુ કે તે એક અઠવાડિયાના પાંચ દિવસ એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને રવિવાર તેના શરીર પર ટેટૂ કરાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટેટૂ કરાવવાનું ખૂબ મોંઘું થઈ ગયું હોવાથી, પૈસા બચાવવા માટે, તેણે પોતાનું ટેટૂ બનાવવાનું સાધન ખરીદ્યું છે અને તે સાથે તે તેના શરીર પર શાહી લગાવતી રહે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">