Bird Video: અરે આ શું ! રંગ બદલતું પક્ષી? ભાગ્યે જ તમે આવું રિયલ લાઈફમાં જોયું હશે, વીડિયો જોઈને લોકો થયા મંત્રમુગ્ધ

આપણે ક્યારેક એવું સાંભળ્યું હશે કે કાંચિડો પોતાનો રંગ બદલે છે, પણ એક પક્ષીનો રંગ બદલતો (Birds Changing Color) તાજેતરનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે અને તેને જોઈને યુઝર્સ બધા મંત્રમુગ્ધ થઈ ગયા છે.

Bird Video: અરે આ શું ! રંગ બદલતું પક્ષી? ભાગ્યે જ તમે આવું રિયલ લાઈફમાં જોયું હશે, વીડિયો જોઈને લોકો થયા મંત્રમુગ્ધ
birds changing color
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 1:45 PM

સોશિયલ મીડિયા (Social Media) એ વાયરલ વીડિયોનો ખજાનો છે. અવાર-નવાર આવા ફની વીડિયો અહીં વાયરલ થાય છે. જે લોકોનું ખૂબ મનોરંજન કરે છે. લોકો હસવા-ગલીપચી કરતા વીડિયો પણ પસંદ કરે છે. જો કે ક્યારેક આવા વીડિયો પણ વાયરલ થઈ જાય છે, જે જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આપણે ક્યારેક એવું સાંભળ્યું હશે કે કાંચિડો પોતાનો રંગ બદલે છે, પણ એક પક્ષીનો રંગ બદલતો (Birds Changing Color) તાજેતરનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે અને તેને જોઈને યુઝર્સ બધા સ્તબ્ધ થઈ ગયા છે.

હમીંગબર્ડ આકર્ષક સુંદર નાના પક્ષીઓ છે. સુરકાવ અથવા અન્ના પક્ષીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના માથાના દરેક વળાંક સાથે તેનો રંગ બદલતો જોવા મળે છે. સુરકાવ હમીંગબર્ડ પરિવારનો છે અને તેને ‘કલર ચેન્જિંગ બર્ડ’ કહેવામાં આવે છે કારણ કે તે દર સેકન્ડે રંગ બદલી શકે છે. આ પક્ષી લાલ માથું ધરાવતું એકમાત્ર ઉત્તર અમેરિકાનું હમીંગબર્ડ છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

વીડિયોએ યુઝર્સને કર્યા મંત્રમુગ્ધ

ટ્વિટર પર શેર કરવામાં આવેલ વીડિયોમાં એક નાનું પક્ષી માણસના હાથ પર બેઠેલું જોવા મળે છે. પંખી અહીં-ત્યાં માથું હલાવતું રહે છે. પક્ષી દરેક વળાંક સાથે તેનો રંગ બદલે છે. પક્ષી ઝડપથી તેનો રંગ નારંગી-ગુલાબીથી કાળાથી વાયોલેટ-ગુલાબીમાં બદલાતો જોઈ શકાય છે. પક્ષીને આવા સુંદર પીંછામાં રંગો બદલતા જોઈને આ વીડિયોએ યુઝર્સને મંત્રમુગ્ધ કરી દીધા છે.

પક્ષીના પીછાઓના જે રંગ બદલવાની વિવિધતા દેખાય છે, તે પીછાંઓની ટોચ પરના કેરાટીન સ્તરોને કારણે છે. જે ચળકતા અને પાતળા હોય છે.

અહીં જૂઓ આ સુંદર વીડિયો…

આ વીડિયોને ટ્વિટર પર @_MacDuff_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ઘણા લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સે આ ક્લિપ પર કોમેન્ટ્સ દ્વારા પોતાનો પ્રતિભાવ આપ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ સુંદર કહી રહ્યા છે અને કુદરતના સર્જનના વખાણ કરી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું, ‘ખૂબ જ સુંદર.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘Thank god for your beautiful creations. અન્ય એક યુઝર્સે કહ્યું, ‘કુદરતની 3D ઈફેક્ટ’. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પક્ષીની ઓળખ ‘સુરકાવ’ પ્રજાતિના પક્ષી તરીકે કરવામાં આવી છે. આ ખાસ પક્ષીની કિંમત ઉત્તર અમેરિકામાં $37,000 છે, જે ભારતમાં લગભગ 28.8 લાખ રૂપિયા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">