Puzzle : વાયરલ થઇ રહેલી આ તસવીરમાં છે એક બિલાડી, શોધવા માટે જોઇશે એકદમ તેજ નજર

વાયરલ થઈ રહેલી આ તસવીર પર લોકોએ જોરદાર કમેન્ટ્સ કરી છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી કે તેમણે બિલાડી જોઈ લીધી છે, તો ઘણા લોકોએ તેમની આંખો પણ ચોળી પરંતુ તેમને બિલાડી ક્યાંય દેખાઈ નહીં.

Puzzle : વાયરલ થઇ રહેલી આ તસવીરમાં છે એક બિલાડી, શોધવા માટે જોઇશે એકદમ તેજ નજર
A cat is sitting hidden in the picture going viral.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 8:17 AM

સોશિયલ મીડિયા પર લોકોને Puzzle સાથેની તસવીરો ગમે છે. લોકો આવી રમતોમાં સક્રિયપણે ભાગ લે છે, એજ કારણ છે કે આવા ફોટોઝ ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આવી પઝલ આજકાલ લોકોમાં ચર્ચાનો વિષય બનેલી છે. જ્યાં લોકોને પૂછવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલી તસવીરમાં બિલાડી ક્યાં છે? ઘણા લોકોને બિલાડી સરળતાથી મળી જાય છે, જ્યારે ઘણા લોકો બિલાડીને જોઈ શકતા નથી.

આ પઝલ સોશિયલ મીડિયા પર Buitengebieden નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. વાયરલ ફોટોને 67 સોથી વધુ લાઈક્સ મળી છે. ઘણા લોકોએ આ તસવીર પર કોમેન્ટ કરી છે અને બિલાડીને શોધવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં કેટલાક લોકોએ બિલાડી જોઈ લીધી છે, જ્યારે કેટલાક લોકોને બિલાડી હજુ સુધી જોવા નથી મળી.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

વાયરલ થઈ રહેલી આ તસવીર પર લોકોએ જોરદાર કમેન્ટ્સ કરી છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી કે તેમણે બિલાડી જોઈ લીધી છે, તો ઘણા લોકોએ તેમની આંખો પણ ચોળી પરંતુ તેમને બિલાડી ક્યાંય દેખાઈ નહીં. તેવી જ રીતે લોકોએ આ તસવીર પર ફની પ્રતિક્રિયા આપી છે.

જો તમે પણ બિલાડીને શોધી શક્યા નથી, તો ચાલો તમારી મદદ કરીએ. ફક્ત ચિત્ર પર ઝૂમ કરો અને જમણી તરફ જુઓ. નીચે તમે વિંડોની વચ્ચે એક બિલાડી બેઠેલી જોશો.

આ પણ વાંચો –

SURENDRANAGAR : વઢવાણના ફુલગ્રામમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું, બાળકની તબિયત લથડતા રાજકોટ સિવિલ ખસેડાયું

આ પણ વાંચો –

Sanjeev Kumar Death Anniversary: સંજીવ કુમારને હંમેશા લાગતું હતું કે તેઓ વધુ જીવી શકશે નહીં, આ કારણે તેઓ જીવનભર રહ્યા કુંવારા

આ પણ વાંચો –

Upcoming IPO : આગામી સપ્તાહે 3 કંપનીઓ લાવી રહી છે રોકાણની તક, સતત ત્રણ દિવસ IPO ખુલી રહ્યા છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">