YouTube હવે ભારતીય યુટ્યુબર્સ પાસેથી વસૂલશે ટેક્ષ, નવી પોલિસી જૂનથી થશે લાગુ

ભારતના કેટલાક યુટ્યુબર્સ પોતાનું કોન્ટેન્ટ YouTube પર મુકીને લાખોની કમાણી કરે છે અને હવે આ માધ્યમ ફૂલ ટાઇમ કમાણીનું સાધન બની ગયુ છે.

YouTube હવે ભારતીય યુટ્યુબર્સ પાસેથી વસૂલશે ટેક્ષ, નવી પોલિસી જૂનથી થશે લાગુ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Mar 11, 2021 | 8:22 AM

હાલના સમયમાં વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ YouTube કમાણી માટે સારો વિકલ્પ બન્યો છે. લોકો પોતાનું ટેલેન્ટ દુનિયાને બતાડવા માટે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. શહેર હોય કે ગામડું ઇન્ટરનેટ બધે જ પહોંચી રહ્યુ છે. ઇન્ટરનેટ લોકોના ટેલેન્ટને પ્લેટફોર્મ પૂરુ પાડે છે. દુનિયાના એક ખૂણે બેસીને કોન્ટેન્ટ ક્રિએટર પોતાના કોન્ટેન્ટને દુનિયાના દરેક લોકો સુધી પહોંચાડી શકે છે. ભારતના કેટલાક યુટ્યુબર્સ પોતાનું કોન્ટેન્ટ YouTube પર મુકીને લાખોની કમાણી કરે છે અને હવે આ માધ્યમ ફૂલ ટાઇમ કમાણીનું સાધન બની ગયુ છે. પરંતુ હવે અમેરિકા બહારના યુટ્યુબર્સની કમાણી હવે ઓછી થશે કારણ કે હમણાં સુધી યુટ્યુબ પર વીડિયો બનાવનારને ટેક્ષ આપવાનો હોતો નથી પરંતુ હવે ગુગલએ ભારતીય યુટ્યુબર્સને મેલ કરીને જાણકારી આપી છે કે 31 મે પછી યુટ્યુબર્સે પોતાની કમાણીમાંથી ટેક્ષ આપવો પડશે.

https://twitter.com/YTCreatorsIndia/status/1369514549125156870

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગુગલની આ નવી પોલિસી જૂન 2021 થી લાગુ થવા જઇ રહી છે. જોકે રાહતની વાત એ છે કે તમારે ફક્ત એ જ વ્યૂઝ પર ટેક્ષ આપવો પડશે જે અમેરિકાના વ્યૂવર્ઝ તરફથી મળ્યા હશે સાથે જ અમેરિકાના કોન્ટેન્ટ ક્રિએટર્સે ટેક્ષ નહી આપવો પડે. જેનો મતલબ છે કે ભારતીય યુટ્યુબરનો કોઇ વીડિયો જો અમેરિકામાં જોવાશે તો તેના થી થનાર કમાણી પર ટેક્ષ આપવાનો રહેશે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">