Wi-Fi મોડેમમાં આટલા એન્ટેના શા માટે હોય છે ? શું તેમની સંખ્યા વધારવા-ઘટાડવાથી ઇન્ટરનેટની ગતિને અસર થાય છે ?
Wi-Fi મોડેમ(Wi-Fi Modem)ના ત્રણ મુખ્ય ઘટકો છે, નેટવર્ક પોર્ટ, એન્ટેના અને CPU.આમાં સૌથી મહત્વનું કામ એન્ટેનાનું છે. મોડેમનો એન્ટેના પોતે WiFi નેટવર્કની રેન્જ વધારવાનું કામ કરે છે.
Latest News Updates
Most Read Stories