WhatsApp Tricks : કોઇ વ્યક્તિથી છુપાવવા માગો છો વોટ્સએપ સ્ટેટસ ? ફોલો કરો આ સ્ટેપ્સ

જો તમે ઈચ્છો છો કે દરેક વ્યક્તિ તમારું WhatsApp સ્ટેટસ ન જોઈ શકે, તો તમે આ માટે સેટિંગ બદલી શકો છો. સ્ટેટસ છુપાવવા માટે એપના પ્રાઈવસી સેટિંગમાં (Privacy Setting) એક વિકલ્પ ઉપલબ્ધ છે.

WhatsApp Tricks : કોઇ વ્યક્તિથી છુપાવવા માગો છો વોટ્સએપ સ્ટેટસ ? ફોલો કરો આ સ્ટેપ્સ
WhatsApp tricks
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 1:52 PM

વોટ્સએપમાં (WhatsApp) ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા તમે માત્ર કોઈને મેસેજ જ નહીં કરી શકો પરંતુ આના દ્વારા તમે વીડિયો અને ઓડિયો કોલ પણ કરી શકો છો. પ્રોફાઇલ ફોટોની (Profile Picture) સાથે તમે સ્ટેટસ (WhatsApp Status) પર ફોટો કે વીડિયો પણ મૂકી શકો છો. એપ્લિકેશનમાં ઘણી ગોપનીયતા (Privacy) સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જો તમે ઈચ્છો છો કે દરેક વ્યક્તિ તમારું WhatsApp સ્ટેટસ ન જોઈ શકે, તો તમે આ માટે સેટિંગ બદલી શકો છો. સ્ટેટસ છુપાવવા માટે એપના પ્રાઈવસી સેટિંગમાં (Privacy Setting) એક વિકલ્પ ઉપલબ્ધ છે.

તમને જણાવી દઈએ કે WhatsApp પ્રાઈવસી સેટિંગમાં સ્ટેટસ માટે 3 વિકલ્પો ઉપલબ્ધ છે, માય કોન્ટેક્ટ, માય કોન્ટેક્ટ્સ એક્સપેક્ટ અને ઓન્લી શેર વિથ.

– વોટ્સએપ સ્ટેટસ છુપાવવા માટે તમારે પહેલા એપ ઓપન કરવી પડશે. તે પછી જમણી બાજુની ટોચ પર 3 ડોટ પર ક્લિક કરો. – અહીં નીચે આપેલા Settings ના વિકલ્પ પર ક્લિક કરો. – હવે એકાઉન્ટ પસંદ કરો. – પછી Privacy પર જાઓ. અહીં તમને ઘણા વિકલ્પો જોવા મળશે. – તેમાંથી સ્ટેટસ પસંદ કરો. આમ કરવાથી તમારી સામે 3 વિકલ્પ ખુલશે. – જો તમે My Contacts પસંદ કરો છો, તો તમારા સ્ટેટસ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હાજર દરેક લોકોને દેખાશે. – તે જ સમયે, જો તમે માય કોન્ટેક્ટ્સ એક્સપેક્ટ પસંદ કર્યું છે, તો તમારી સામે સંપૂર્ણ સંપર્ક સૂચિ ખુલશે. તે કોન્ટેક્ટ પર ટિક કરો જ્યાંથી તમે તમારું સ્ટેટસ બતાવવા નથી માંગતા. – આ સિવાય ઓન્લી શેર વિથ ઓપ્શન સિલેક્ટ કરીને તમે ફક્ત તે જ પસંદ કરેલા કોન્ટેક્ટ્સને સિલેક્ટ કરી શકો છો જેઓ પોતાનું સ્ટેટસ બતાવવા માગો છો. – આ રીતે તમે જેને ઈચ્છો તેને તમારું વોટ્સએપ બતાવી શકો છો અને જેની પાસેથી ઈચ્છો સ્ટેટસ છુપાવી શકો છો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો – Viral video : વૃદ્ધને ભોજન કરાવતી નાના બાળકીને જોઈને તમારું દિલ પીગળી જશે, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો –

Viral video : વૃદ્ધને ભોજન કરાવતી નાના બાળકીને જોઈને તમારું દિલ પીગળી જશે, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો – દેશની જનતાને ખાવાના ફાંફા છતા પાકિસ્તાન કરી રહ્યુ છે શસ્ત્રોનું પરીક્ષણ, હવે જમીનથી જમીન માર કરનારી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યુ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">