WhatsApp Tricks : આ સ્ટેપ્સને ફોલોવ કરીને બીજાના વોટ્સએપ સ્ટેટસને સરળતાથી કરો ડાઉનલોડ

કેટલીક વાર લોકોના સ્ટેટસમાં રહેલ ફોટો કે વીડિયો આપણને ખૂબ ગમી જાય છે અને આપણને તે ડાઉનલોડ કરવાનું મન થાય છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે બીજાના વોટ્સએપ સ્ટેટસને ડાઉનલોડ (WhatsApp Status Download) પણ કરી શકાય છે. આ માટેની પ્રોસેસ ખૂ જ સરળ છે.

WhatsApp Tricks : આ સ્ટેપ્સને ફોલોવ કરીને બીજાના વોટ્સએપ સ્ટેટસને સરળતાથી કરો ડાઉનલોડ
You can download other people's WhatsApp status
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 10:16 PM

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને (WhatsApp) લગભગ બધા જ લોકો વાપરે છે. જ્યારે પણ કોઇને વીડિયો કોલ કે મેસેજ કરવાની વાત આવે તો લોકોને સીધુ વોટ્સએપ જ યાદ આવે છે. વોટ્સએપ તેના યૂઝર્સ માટે થોડા થોડા દિવસે નવા ફિચર્સ લોન્ચ કરે છે જેથી તેમના યૂઝર્સને સરળતા રહે. વોટ્સએપના કેટલાક ફિચર્સ તો એવા હોય છે કે જેના વિશે લોકોને ખબર પણ નથી હોતી. વોટ્સએપમાં એક સુવિધા સ્ટેટસ ફિચરની છે. આ ફિચર યૂઝર્સને સ્ટેટસ પર ફોટો, વીડિયો અને જીઆઇએફ ફાઇલ શેયર કરવાની સુવિધા આપે છે.

લોકો પોતાની પર્સનલ લાઇફની કેટલીક વાતો અને ઘટનાને પોતાના સ્ટેટસમાં શેયર કરે છે. કેટલીક વાર લોકોના સ્ટેટસમાં રહેલ ફોટો કે વીડિયો આપણને ખૂબ ગમી જાય છે અને આપણને તે ડાઉનલોડ કરવાનું મન થાય છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે બીજના વોટ્સએપ સ્ટેટસને ડાઉનલોડ (WhatsApp Status Download) પણ કરી શકાય છે. આ માટેની પ્રોસેસ ખૂ જ સરળ છે. આજે અમે તમને બીજા કોઇના સ્ટેટસમાંથી વીડિયો અને ફોટોઝ ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ (WhatsApp Tricks) જણાવીશું

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

બીજાનું WhatsApp સ્ટેટસ આ રીતે કરો ડાઉનલોડ

Google Play store થી એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન પર Google ફાઇલ્સ ડાઉનલોડ કરો. હવે એપમાં ઉપર ડાબી બાજુએ ખૂણામાં આપેલા મેનૂ આઇકન પર ક્લિક કરો. સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો. શો હાઇડ ફાઇલ્સ પર ક્લિક કરો. શો હાઇડ ફાઇલ્સ ઓપ્શન માટે ટૉગલ ઓન કરો. પોતાના સ્માર્ટફોનના ફાઇલ મેનેજરમાં જાઓ. હવે ઇન્ટર્નલ સ્ટોરેજ ઓપ્શન>વોટ્સએપ>મીડિયા>સ્ટેટસ પર ક્લિક કરો. ફોલ્ડરમાં તમે જોયેલા સ્ટેટસને જોઇ શકો છો. તમે જે પણ ફોટો/વીડિયોને શોધી રહ્યા હતા તેના પર ક્લિક કરો. જે પણ સ્ટેટસ વીડિયોને તમે ડાઉનલોડ કરવા માંગતા હોવ તેના પર લોન્ગ પ્રેસ કરો અને પોતાની મનપસંદ લોકેશનને પસંદ કરો.

આ પણ વાંચો – Rajkot: 12 ઈંચ વરસાદથી કાગદડી ગામમાં જળબંબાકારની સ્થિતિ, 100 વર્ષમાં ક્યારેય ના વરસ્યો હોય તેવો વરસાદ

આ પણ વાંચો – Rajkot: 12 ઈંચ વરસાદથી કાગદડી ગામમાં જળબંબાકારની સ્થિતિ, 100 વર્ષમાં ક્યારેય ના વરસ્યો હોય તેવો વરસાદ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">