અધધધ… 75 લાખ મોબાઈલ ફોનમાં આ કારણથી WhatsApp થઈ જશે બંધ!

WhatsApp સતત પોતાની સિક્યુરીટીને અપડેટ કરી રહ્યું છે. જુના ફોનમાં નવી સિક્યુરીટીના પ્રશ્નો યથાવત રહે છે અને તેના લીધે કંપનીએ અંદાજે 75 લાખ મોબાઈલ ફોનમાં વોટસએપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું […]

અધધધ... 75 લાખ મોબાઈલ ફોનમાં આ કારણથી WhatsApp થઈ જશે બંધ!
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 5:29 PM

WhatsApp સતત પોતાની સિક્યુરીટીને અપડેટ કરી રહ્યું છે. જુના ફોનમાં નવી સિક્યુરીટીના પ્રશ્નો યથાવત રહે છે અને તેના લીધે કંપનીએ અંદાજે 75 લાખ મોબાઈલ ફોનમાં વોટસએપ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

whatsapp-releases-delete-message-feature-for-android-and-ios-beta-version

આ પણ વાંચો :   MP આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો, આ કેસમાં કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

1 ફેબ્રુઆરી, 2020 જે પણ ફોનમાં એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 કે તેનાથી જુનું હશે તેના પર વોટસએપ એપ્લિકેશન બંધ થઈ જશે. આઈફોનની વાત કરીએ તો આઈઓએસ 7 હશે તે ફોનમાં પણ વોટસએપ બંધ થવા જઈ રહ્યું છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે લગભગ લોકોએ નવા ફોન લઈ લીધા છે અને તેના આ નિર્ણયની કોઈ જ અસર નહીં પડે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વોટસએપ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે એન્ડ્રોઈડના કિટકેટ એટલે કે 4.0.3 કે તેના ઉપરના કોઈપણ વર્ઝનમાં વોટસએપ સેવા ચાલુ રહેશે. આમ જૂના વર્ઝનમાં વોટસએપ પોતાની સેવા સ્થિગત કરી દેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">