WhatsApp New Features : વોટ્સએપના આ નવા 5 ફીચર્સથી બદલાઈ જશે ચેટીંગ કરવાનો અંદાજ

WhatsApp New Features : વોટ્સએપ ઘણી નવી સુવિધાઓ (New Features) પર કામ કરી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને ios માટે 5 આકર્ષક સુવિધાઓ (5 New Features) રજૂ કરી શકે છે.

WhatsApp New Features : વોટ્સએપના આ નવા 5 ફીચર્સથી બદલાઈ જશે ચેટીંગ કરવાનો અંદાજ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jun 19, 2021 | 8:56 AM

WhatsApp New Features : વોટ્સએપ ઘણી નવી સુવિધાઓ (New Features) પર કામ કરી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને ios માટે 5 આકર્ષક સુવિધાઓ (5 New Features) રજૂ કરી શકે છે. કંપની દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે તે ડીસઅપીયરીંગ મેસેજ ફીચર્સ (Disappearing messages) સાથે ‘વ્યુ વન્સ’ ફીચર્સ રજૂ કરી શકે છે. વળી WhatsApp Web વર્ઝનમાં કોલિંગનું ફીચર્સ પણ આવી રહ્યું છે. આવો જાણીએ વોટ્સએપના આ નવા 5 ફીચર્સ વિશે જેનાથી બદલાઈ જશે ચેટીંગનો અંદાજ.

1. Disappearing mode – મેસેજ અદૃશ્ય થવા WhatsApp માં પહેલાથી જ Disappearing mode – મેસેજ અદૃશ્ય થવા ફીચર્સ આપવામાં આવી રહ્યું છે. કંપની હવે આમાં સુધારો કરી રાહ છે અને આ ફીચર્સને વધુ સારું બનાવી રહી છે. ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગે જણાવ્યું હતું કે વોટ્સએપ એક Disappearing mode ઓફર કરે છે, જે બધા ચેટ થ્રેડમાં ઇનેબલ્ડ કરે છે.હાલમાં આને મેન્યુઅલ સેટ કરવું પડે છે. આ ફીચરના ઇનેબલ હોવાથી એક મર્યાદિત સમયમાં મેસેજ ડિલીટ થઇ જશે.

2. View Once feature માર્ક જુકરબર્ગે કન્ફર્મ કર્યું છે કે વોટ્સએપ પોતાના નવા ફીચર્સ (WhatsApp New Features) માં હવે ‘એક વાર જુઓ’ View Once feature લોંચ કરી રહ્યું છે. આ ફીચર ઇન્સ્ટાગ્રામનો ફોટો અને વિડિઓ ફીચરની જેમ છે. એકવાર ફીચરે જોયું ત્યારે યુઝર ફોટો અથવા વિડિઓનો એકવાર જોવામાં આવે, તો પછી ફોટો અને વિડિઓ ડિલીટ થઈ જાય. View Once ફીચરમાં જ્યારે યુઝરનો ફોટો અથવા વિડિઓ એકવાર જોવામાં આવશે ત્યારબાદ ફોટો અને વિડિઓ ડિલીટ થઈ જશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

3.Multiple device support WhatsApp તરફથી મલ્ટીપલ ડિવાઈઝ સપોર્ટ નામનું ફીચર લાવવામાં આવી રહ્યું છે. આ ફીચરને આધારે યુઝર્સ એક જ વોટ્સએપ એકાઉન્ટને એક સાથે ચાર જુદા જુદા ડિવાઈઝ પર ચલાવી  શકશે. કંપનીએ ખાતરી આપી છે કે મલ્ટીપલ ડિવાઈઝ સપોર્ટ ફીચર એન્ડ ટુ એન્ડ ઇન્ક્રીપ્શન સાથે કોઈ સમજૂતી નહિ કરે.

4.Missed group calls વોટ્સએપ Missed Group Calls નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જો તમને કોઈએ ગ્રુપકોલ માટે ઇન્વાઇટ કર્યા છે, પણ જો કોઈ કારણથી તમે જોડાઈ શકતા નથી, તો અ ફીચર દ્વારા બાદમાં પણ ગ્રુપકોલમાં જોડાઈ શકશો.

5.WhatsApp Read Later વોટ્સએપ ‘Read Later નામના નવા ફીચરના લોન્ચિંગની તૈયારીમાં છે. આ ફીચર હાલના અર્કાઇવ ચેટની જગ્યા લેશે. વોટ્સએપ અર્કાઇવ ચેટ ફીચરને હટાવી દેશે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">