WhatsApp New Feature : વોટ્સએપમાં હવે ઓડિયો મેસેજ મોકલતા પહેલા તેને સાંભળી શક્શે યૂઝર્સ

વોટ્સએપ વોઇસ મેસેજ માટે 2 નવા ફિચર રોલ આઉટ કરવા જઇ રહ્યુ છે. મેસેજીંગ એપ Android અને iOS બીટા ટેસ્ટર માટે વોઇસ વેવફોર્મને રોલ આઉટ કરી રહ્યુ છે.

WhatsApp New Feature : વોટ્સએપમાં હવે ઓડિયો મેસેજ મોકલતા પહેલા તેને સાંભળી શક્શે યૂઝર્સ
WhatsApp users can now listen to audio messages before sending them
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 8:16 AM

દુનિયાભરના લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. વીડિયો કોલ કરવો હોય, ઓડિયો મેસેજ મોકલવો હોય કે કોઇ ફાઇલ સેન્ડ કરવી હોય લોકોને સૌથી પહેલા વોટ્સએપ જ યાદ આવે છે તેવામાં વોટ્સએપ પણ પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ રોલ આઉટ કરતુ રહે છે. હાલમાં જ વોટ્સએપે ઘણા બધા ફિચર્સ લોન્ચ કર્યા છે. વોટ્સએપના ઘણા બધા ફિચર્સ એવા હોય છે કે જેના વિશે લોકોને જાણકારી નથી હોતી અને અમે આવા જ ફિચર્સ વિશેની જાણકારી તમારા માટે લઇને આવતા હોઇએ છીએ.

મળતી માહિતી અનુસાર, કંપની પોતાના એક નવા ફિચર પર કામ કરી રહી છે. વોટ્સએપ હવે યૂઝર્સને વોઇસ મેસેજ સેન્ડ કરવા પહેલા તેને સાંભળવાનો વિકલ્પ આપશે. આ સિવાય વોટ્સએપ પોતાના વોઇસ મેસેજને રેકોર્ડ કરતા સમયે Waveforms ને પણ ડિસ્પ્લે કરશે. આ ફિચર હાલમાં Android અને iOS બીટા ટેસ્ટર માટે ઉપલબ્ધ છે. આના પહેલા વોટ્સએપે વોયસ મેસેજની સ્પીડ વધારવા માટેના ફિચરને પણ રોલ આઉટ કર્યુ હતુ.

એક રિપોર્ટ પ્રમાણે, વોટ્સએપ વોઇસ મેસેજ માટે 2 નવા ફિચર રોલ આઉટ કરવા જઇ રહ્યુ છે. મેસેજીંગ એપ Android અને iOS બીટા ટેસ્ટર માટે વોઇસ વેવફોર્મને રોલ આઉટ કરી રહ્યુ છે. એનો મતલબ છે કે વોઇસ મેસેજ રેકોર્ડ કરતા સમયે યૂઝર્સને વેવફોર્મ જોવા મળશે. રીયલ ટાઇમ વેવફોર્મની સાથે વોટ્સએપે નવુ સ્ટોપ બટન પણ એડ કર્યુ છે. યૂઝર્સ પોતોની રેકોર્ડિંગને વચ્ચે જ રોકી શકે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

નવા ફિચરની વિશેષતા એ છે કે યૂઝર વોઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે તેને વચ્ચે અટકાવી પણ શક્શે અને સાંભળી પણ શક્શે. જો યૂઝરને પોતાનો વોઇસ મેસેજ નહી ગમે તો તે ફરીથી તેને રેકોર્ડ કરી શક્શે.

જો આ એપનો ઉપયોગ કરશો તો વોટ્સએપ કરશે તમારા પર કાર્યવાહી

વોટ્સએપ (WhatsApp) પર તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો પરંતુ અહી એક એવી એપ પણ છે જેનો ઉપયોગ કરવો તમને ભારી પડી શકે છે અને તેના બદલામાં મેસેજીંગ એપ તમને તમને હંમેશા માટે બેન કરી શકે છે. GB વોટ્સએપ એ એક ઓલ્ટરનેટ અથવા તો વોટ્સએપનું મોડિફાઇડ વર્ઝન છે. તે વોટ્સએપ કરતા બિલકુલ અલગ છે અને તમે એપીકે રૂપમાં તેને ડાઉનલોડ કરી શકો છો કારણ કે તે ગુગલ પ્લે અથવા તો એપલ સ્ટોર પર નથી. તેને થર્ડ પાર્ટી ડેવલપર્સે બનાવી છે. તેવામાં આ એપનું વોટ્સએપ સાથે કોઇ કનેક્શન નથી. જણાવી દઇએ કે જીબી વોટ્સએપ ઓરિજીનલનું કોઇ નકલી વર્ઝન નથી અને તે કોઇ નવી એપ પણ નથી.

આ પણ વાંચો –

TRP Report: ‘ઈન્ડિયન આઈડલ 12’ ફિનાલેએ મારી બાજી, ‘અનુપમા’એ આપી જબરદસ્ત ટક્કર, જાણો ટોચના 5 શોનું રેટિંગ

આ પણ વાંચો –

Photos: હાથમાં નવી ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને રોહિત ધવનની ઓફિસે પહોંચ્યા કાર્તિક આર્યન, જુઓ અભિનેતાની સ્ટાઈલિશ તસ્વીરો

આ પણ વાંચો –

આમોદના તેગવા ગામે ખેડૂતોએ કપાસના પાકની સ્મશાન યાત્રા કાઢી , જાણો આમ કરવા પાછળ શું હતું કારણ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">