WhatsAppમાં આવ્યું નવું કોલિંગ ફીચર, હવે ડેસ્કટોપથી પણ થશે કોલ

WhatsApp webમાં વિડીયો અને વોઇસકોલનું ફીચર વિડીયોકોલિંગ એપ Zoom અને Google Meetને મોટી ટક્કર આપશે.

WhatsAppમાં આવ્યું નવું કોલિંગ ફીચર, હવે ડેસ્કટોપથી પણ થશે કોલ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 7:53 AM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppએ પોતાના ડેસ્કટોપ યુઝર્સ માટે વિડીયો અને વોઇસ કોલ ફીચર લોન્ચ કરી દીધું છે. આનો અર્થ એ છે કે હવે WhatsApp web દ્વારા ડેસ્કટોપ પર WhatsApp ઉપયોગ કરતાં યુઝર્સ ડેસ્કટોપથી પણ વિડીયો અને વોઇસ કોલ કરી શકશે. જો કે હાલમાં આ ફીચર્સ તમામ યુઝર્સ માટે લોન્ચ કરવામાં નથી આવ્યું, માત્ર પસંદ કરેલ બીટા યુઝર્સ જ આ ફીચર્સનો ઉપયોગ કરી શકશે.

શું છે ખાસ છે આ નવા ફીચરમાં ? કોરોના મહામારી દરમિયાન દુનિયાભરમાં ઈન્ટરનેટ દ્વારા વિડીયો અને વોઇસકોલને ઉપયોગ વધ્યો છે. આવામાં WhatsApp યુઝર્સ માટે ડેસ્કટોપ પર વિડીયો અને વોઇસકોલનું ફીચર્સ  બહુ મોટી વાત છે. WhatsAppમાં અત્યાર સુધી વિડીયો અને વોઇસકોલનું ફીચર માત્ર મોબાઈલમાં જ ઉપલબ્ધ હતું. WhatsApp webમાં વિડીયો અને વોઇસકોલનું ફીચર વિડીયોકોલિંગ એપ Zoom અને Google Meetને મોટી ટક્કર આપશે.

બ્રાઉઝર પર નહીં કામ કરે આ ફીચર ડેસ્કટોપ પર WhatsApp web દ્વારા WhatsAppનો ઉપયોગ કરનાર યુઝર્સ બ્રાઉઝર પરથી વિડીયો અને વોઇસકોલ નહીં કરી શકે. આ માટે યુઝર્સે પોતાના ડેસ્કટોપ પર whatsappની વેબસાઇટ પરથી whatsapp ડાઉનલોડ કરવું પડશે. અન્ય દ્વારા જ ડેસ્કટોપ પર whatsappથી વિડીયો અને વોઇસકોલ થઈ શકશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">