પૃથ્વીથી લાખો માઇલ દૂર મંગળ પર રોવરે Ingenuity સાથે લીધી ગજબની સેલ્ફી, જુઓ તસ્વીર

મંગળ પર રોવર પર્સિવરન્સે એક સેલ્ફી લીધી છે. આ તસવીરમાં માર્સ હેલિકોપ્ટર પણ નજરે પડે છે. નાસાએ આ તસ્વીર ટ્વિટ કરીને આના વિશે માહિતી આપી હતી.

પૃથ્વીથી લાખો માઇલ દૂર મંગળ પર રોવરે Ingenuity સાથે લીધી ગજબની સેલ્ફી, જુઓ તસ્વીર
મંગલ પર સેલ્ફી
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 12:01 PM

પૃથ્વીથી લાખો માઇલના અંતરે આવેલા મંગળ પર રોવર પર્સિવરન્સે એક સેલ્ફી લીધી છે. આ તસવીરમાં હેલિકોપ્ટર Ingenuity પણ નજરે પડે છે. તેને પર્સિવરન્સ મંગળ રોવરના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરતા નાસાએ લખ્યું છે કે ટુ બોટ્સ, વન સેલ્ફી. નાસા આગળ જણાવે છે કે જેજીરો ક્રેટર તરફથી શુભેચ્છા, જ્યાં મેં મિશનની પહેલી સેલ્ફી ક્લિક કરી છે. હું મંગળ હેલિકોપ્ટરના Ingenuity ને પણ જોઈ રહ્યો છું. જે થોડા દિવસોમાં તેની પ્રથમ ફ્લાઇટ માટે તૈયાર થઈ રહ્યું છે. તે ખરેખર ખૂબ જ બહાદુર અને અદભૂત છે.

આ ટ્વિટ પર નાસાના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર થોમસ જુરબુચેને ટ્વીટ કર્યું કે અમને મંગળથી એક પોસ્ટકાર્ડ મળ્યું છે. નાસાના પર્સિવરન્સે Ingenuity સાથે વાટ્સન કેમેરાની મદદથી સેલ્ફી લીધી છે. આ રોવરના હાથ પર લગાવેલા શેરલોક ઇન્સ્ટ્રુમેન્ટનો એક ભાગ છે. નાસાના હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામનું નેતૃત્વ કરનાર કૈથી કહે છે કે 9 એપ્રિલ એ એક ખાસ દિવસ છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ દિવસે ડો. થોમસ નાસા પર્સિવરન્સની ટીમના અન્ય નિષ્ણાતો સાથે મળીને લોકોના પ્રશ્નોના જવાબ આપશે. જેના મનમાં પ્રશ્નો હોય તે પૂછી શકે છે. તેમણે એમ પણ લખ્યું છે કે 11 એપ્રિલ પહેલા હેલિકોપ્ટર Ingenuity ઉડશે નહીં. આ પછી તેની કંટ્રોલ ફ્લાઇટ થશે, જે બીજા કોઈ ગ્રહ પર આ પ્રકારની પહેલી ફ્લાઇટ હશે.

ચાલો તમને જણાવી દઈએ કે નાસા આ ફ્લાઇટને લઈને ખૂબ ઉત્સાહિત છે. 5 એપ્રિલે નાસાએ ટ્વીટ કર્યું હતું કે માર્સ રોવરથી Ingenuity ને બહાર કાઢ્યું હોવાની હોવાની માહિતી મળી હતી. આ પછી 6 એપ્રિલે પ્રથમ વખત, આ હેલિકોપ્ટર Ingenuity તેના પગ પર લાલ ગ્રહના ખડકાળ જમીન પર ઉભું રહ્યું. 7 એપ્રિલે નાસાએ અહેવાલ આપ્યો કે ઈંજેવિનિટીએ મંગળની સપાટી પર ઠંડકની સિઝનમાં પ્રથમ રાત સફળતાપૂર્વક પસાર કરી. નાસાને ડર હતો કે અહીં માઇનસ 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તેને નુકસાન ન થઇ જાય. પરંતુ તે થયું ન હતું. રાત વીતી ગયા પછી બરાબર અવાજ આવી રહ્યો હતો.

આ પણ વાંચો: અમેરિકા: ઘરની અંદર મૃત હાલતમાં હતું ભારતીય દંપતી, બાલ્કનીમાં રડતી રહી 4 વર્ષની દીકરી

આ પણ વાંચો: Corona Vaccine: કોરોના સામેનું યુદ્ધ કેવી રીતે જીતી શકાશે? ભારત પાસે સ્ટોકમાં માત્ર આટલા દિવસની વેક્સિન

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">