TikTokએ યૂટ્યુબને આપ્યો ઝટકો, યૂઝર્સ હવે YouTube કરતા શોર્ટ વીડિયો એપ પર વિતાવી રહ્યા છે સમય

ગત વર્ષે ભારત સરકારે કહ્યું કે તે ચીની ફર્મ દ્વારા વિક્સિત 56 એપ પર પ્રતિબંધ લગાવી રહી છે. જેમાં બાઇટડાન્સ (ByteDance) અને ટિકટોક પણ સામેલ છે.

TikTokએ યૂટ્યુબને આપ્યો ઝટકો, યૂઝર્સ હવે YouTube કરતા શોર્ટ વીડિયો એપ પર વિતાવી રહ્યા છે સમય
TikTok
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 7:11 PM

શોર્ટ વીડિયો મેકિંગ પ્લેટફોર્મ (Short Video Making Platform) ટિકટોકના (TikTok) યૂઝર્સ દર મહિને યૂટ્યુબ યૂઝર્સની (YouTube Users) સરખામણીમાં કન્ટેન્ટ જોવામાં વધુ સમય વિતાવી રહ્યા છે. એપ એનાલિટિક્સ ફર્મ એપ એની અનુસાર અમેરીકામાં (America) ટિકટોકે ગત વર્ષે ઓગસ્ટમાં પહેલીવાર યૂટ્યુબને પછાડી દીધુ હતુ અને જૂન 2021 સુધીમાં તેના યૂઝર્સે યૂટ્યુબ પર 22 કલાક અને 40 મિનિટની સરખામણીમાં પ્રતિ માસ 24 કલાકથી વધુ સામગ્રી જોઈ.

રિપોર્ટ અનુસાર યૂકેમાં આ અંતર હજી વધુ છે કારણ કે ટિકટોકે ગત વર્ષે મે મહિનામાં યૂટ્યુબને પાછળ છોડી દીધુ હતુ. યૂઝર્સ હવે મહિનામાં લગભગ 26 કલાક કન્ટેન્ટ જુએ છે, જ્યારે યૂટ્યુબ પર તે 16 કલાકથી ઓછુ છે. રિપોર્ટમાં કહ્યુ છે કે આંકડાઓમાં ફક્ત એન્ડ્રોઈડ ફોન પર દર્શકોની સંખ્યા સામેલ છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

યૂટ્યુબ હજી પણ કુલ ખર્ચ કરવામાં આવેલા સમયમાં આગળ છે. તેમાં કોઈ શંકા નથી કારણ કે 2 બિલિયન યૂઝર્સની સરખામણીમાં ટિકટોકના લગભગ 700 મિલીયન છે. આઈઓએસ યૂઝર્સ અને એપ યૂઝર્સને છોડીને ચીનમાં ડૉયિનનું નામ બદલીને યૂટ્યુબ હજી પણ સામાજિક અને મનોરંજન એપની વચ્ચે એન્ડ્રોઈડ ફોન પર વિતાવવામાં આવેલા સમયના મામલામાં નંબર 1 પર છે. આ વર્ષની પહેલા છ માસમાં ટિકટોક પાંચમાં નંબર પર છે.

આંકડાઓ અનુસાર દુનિયાભરમાં આઈઓએસ અને એન્ડ્રોઈડ બંનેમાં યૂટ્યુબ પર યૂઝર્સ વધુ પૈસા ખર્ચ કરે છે, ગત વર્ષે ભારત સરકારે કહ્યું કે તે ચીની ફર્મ દ્વારા વિક્સિત 56 એપ પર પ્રતિબંધ લગાવી રહી છે. જેમાં બાઈટડાન્સ (ByteDance) અને ટિકટોક પણ સામેલ છે. આ ચિંતાથી કે આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઉભુ કરવા ગતિવિધીઓમાં સામેલ છે.

આ પણ વાંચો – Taliban Attack On Journalists: તાલિબાન વિરુદ્ધ પ્રદર્શન કરતી મહિલાઓનું રિપોર્ટિંગ કરતા 2 પત્રકારોને માર માર્યા

આ પણ વાંચો – Viral Video : બાળકને જન્મદિવસમાં મળ્યો મોબાઈલ ફોન, વીડિયોમાં બાળકની પ્રતિક્રિયા જોઈને તમે પણ ભાવુક થઈ જશો !

આ પણ વાંચો – Akshay Kumar Birthday: જન્મદિવસ પર તેમની માતાને યાદ કરીને ભાવુક થયાં Akshay Kumar, પોસ્ટ શેર કરીને જણાવી દિલની હાલત

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">