ગૂગલ મેપને કારણે આ મહિલા મુકાઈ મુશ્કેલીમાં, તમારી સાથે પણ થઈ શકે છે આવું

ગૂગલ મેપ દરેક લોકો માટે ખુબ જ ઉપયોગી એપ્લિકેશન છે. પરતું આના કારણે એક મહિલાનું જીવન જોખમમાં મુકાઈ ગયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ગૂગલ મેપને કારણે આ મહિલા મુકાઈ મુશ્કેલીમાં, તમારી સાથે પણ થઈ શકે છે આવું
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 8:36 PM

ગૂગલ મેપ દરેક લોકો માટે ખુબ જ ઉપયોગી એપ્લિકેશન છે. પરતું આના કારણે એક મહિલાનું જીવન જોખમમાં મુકાઈ ગયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં એવું બન્યું કે, એક મહિલા થોડા સમય પહેલા સ્પેન પહોંચી હતી. બજારમાં ખરીદી કરીને ઘરે પરત ફરતી વખતે તેણે ગૂગલ મેપનો ઉપયોગ કર્યો, જેથી તે રસ્તો ભૂલી ન જાય. પરંતુ ગૂગલ મેપ તેને એવી જગ્યાએ લઈ ગયો જે શોર્ટકટના કારણે લૂંટની ઘટનાઓ માટે કુખ્યાત છે. મહિલા કંઈ સમજે તે પહેલા જ એક ગુનેગારે તેને પકડીને માર માર્યો હતો.

એક ખાનગી અહેવાલ મુજબ, મહિલાએ સોશિયલ મીડિયા સાઇટ ‘રેડિટ’ પર પોતાની વાત વર્ણવી છે. પીડિતાએ જણાવ્યું કે, તે થોડા સમય પહેલા સ્પેન શિફ્ટ થઈ છે. માર્કેટમાં શોપિંગ કર્યા પછી પાછા ફરવાના રસ્તા વિશે તે થોડી મૂંઝવણમાં હતી, તેથી તેણે ગૂગલ મેપ્સનો આશરો લીધો. નકશા પર દર્શાવેલ માર્ગ પર ચાલતી વખતે, તેણી આ કુખ્યાત વિસ્તારમાં પહોંચી, જ્યાં તેણી સાથે લૂંટની ઘટના બની હતી.

મહિલાએ કહ્યું, ‘હું અલ વેસીના પાડોશમાં પહોંચી કે તરત જ એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને મારું પર્સ છીનવવા લાગ્યો. જ્યારે મેં વિરોધ કર્યો તો તેણે મારા પર હુમલો કરી દીધો. આ પછી જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતી. તેણે મારું પર્સ લૂંટી લીધું અને લઈ ગયો. હોસ્પિટલના સ્ટાફે મને કહ્યું કે, તે વિસ્તારમાં જવાની શું જરૂર હતી, જે ગુનેગારો માટે પ્રખ્યાત છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહિલાના કહેવા પ્રમાણે, બીજા દિવસે જ્યારે તે ઘટનાની જાણ કરવા પોલીસ સ્ટેશન ગઈ તો અધિકારીઓએ તેને ત્યાં જવાનું કારણ પણ પૂછ્યું. એ પણ જણાવ્યું કે, આ વિસ્તાર ગુનાહિત ઘટનાઓ માટે કુખ્યાત છે. તેથી ભવિષ્યમાં ત્યાં એકલા જવાનું વિચારશો નહીં. પીડિત મહિલાએ કહ્યું કે, જો તેને ટેક્નોલોજીમાં વધુ વિશ્વાસ ન હોત તો કદાચ તેની આ સ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોત.

 Instagramએ લોન્ચ કર્યા Diwali-Special Stickers

Instagram એ દિવાળી 2021 ના ​​અવસર પર તેના વપરાશકર્તાઓ માટે 3 નવા સ્ટીકરો લોન્ચ કર્યા છે. વપરાશકર્તાઓ આ સ્ટીકરો દ્વારા તેમના મિત્રો અને પરિવારને દિવાળીની શુભકામનાઓ આપી શકે છે. જ્યારે વપરાશકર્તાઓ સ્ટીકરોનો ઉપયોગ કરીને સ્ટોરી પોસ્ટ કરે છે, ત્યારે તે તેમના ફોલોવર્સને દિવાળી સ્પેશિયલ મલ્ટી ઓથર સ્ટોરીમાં પણ દેખાશે.

આ પણ વાંચો: NEET પરિણામ 2021: NTA એ NEET UG પરીક્ષાનું જાહેર કર્યુ પરિણામ, આ 3 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું

આ પણ વાંચો: NEET Result 2021: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પ્રવેશ પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર, સરળતાથી આ રીતે કરો ચેક

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">