ટેક્નોલોજી પડી ભારે ! ડ્રાઇવર લેસ ટેસ્લાએ પોલીસની જ ગાડીને ટક્કર મારી દીધી અને પછી થઈ જોવા જેવી

ટેસ્લા કારે પોલીસની કારને જ ટક્કર મારી દીધી છે. આ ઘટના ત્યારે બની જ્યારે અમેરીકાના ફ્લોરિડામાં એક વ્યક્તિ ઓટો પાયલટ મોડ પર પોતાની ટેસ્લા ચલાવી રહ્યો હતો.

ટેક્નોલોજી પડી ભારે ! ડ્રાઇવર લેસ ટેસ્લાએ પોલીસની જ ગાડીને ટક્કર મારી દીધી અને પછી થઈ જોવા જેવી
Tesla self driving car crashes into police cruiser in florida
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 9:19 PM

જો તમને પણ મોંઘી કારનો શોખ છે તો તમને એલન મસ્કની (Elon Musk) ટેસ્લા (Tesla) તો ખબર જ હશે. ટેસ્લાને દુનિયાભરમાં શાનદાર કાર બનાવવા માટે ઓળખવામાં આવે છે. ટેસ્લાની કારમાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેવી દુનિયામાં ક્યાંય જોવા પણ ન મળે. તેમની કેટલીક કાર તો ડ્રાઇવર લેસ હોય છે અને કંપનીનો દાવો છે કે તેમની કાર ડ્રાઇવર વગર પણ સારી રીતે ચાલી શકે છે.

હાલમાં ફરીથી ટેસ્લા તેના ઓટો પાયલટ મોડની ખામીને લઇને ચર્ચામાં છે. ખરેખર આ વખતે ટેસ્લા કારે પોલીસની કારને જ ટક્કર મારી દીધી છે. આ ઘટના ત્યારે બની જ્યારે અમેરીકાના ફ્લોરિડામાં એક વ્યક્તિ ઓટો પાયલટ મોડ પર પોતાની ટેસ્લા ચલાવી રહ્યો હતો. આ દરમિયાન જ તેની કાર જઇને પોલીસની ગાડી સાથે ટકરાઈ ગઇ. પોલીસની કાર તે સમયે સાઇડ પર ઉભી હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે સવારના 5 વાગ્યા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સાઇડ પર ઉભેલી પોલીસની કારની ઇમરજન્સી લાઇટ ચાલુ હોવા છતા ટેસ્લાએ તેને ટક્કર મારી દીધી. જ્યારે તેમની કાર સાથે ટેસ્લા ટકરાઈ તો તેઓ તેમાં ફસાઇ ગયા અને ગાડીને ચલાવી રહેલા 27 વર્ષના યુવકને થોડી ઇજા થઇ છે. આ પહેલા પણ એવુ ઘણી વાર થઇ ચૂક્યુ છે કે ટેસ્લાનો ઓટો પાયલટ મોડને કારણે અકસ્માત થયો હોય. આ જ કારણ છે કે ટેસ્લાની ટેક્નોલોજીને લઇને ચર્ચાઓ થતી રહે છે.

તમને જણાવી દઇએ કે આ પહેલી વાર નથી કે જ્યારે ટેસ્લાના કારણે કોઇ અકસ્માત થયો હોય. આના પહેલા 2018 માં 11 કારોની એક સાથે ટક્કર થઇ હતી. તે સમયે પણ ટેસ્લા ઓટો પાયલટ મોડ પર ચાલી રહી હતી. આ ઘટનામાં 17 લોકો ઘાયલ થયા હતા, તેમજ એક વ્યક્તિનું મોત થયુ હતું. આ સિવાય પણ બીજા ઘણા બધા મામલાઓ છે જેમાં ટેસ્લાના ઓટો પાયલટ મોડને કારણે અકસ્માત થયા હોય.

આ પણ વાંચો –

સોશિયલ મીડિયા પર અજાણી છોકરીને ચા માટે પુછવુ આ IAS ને પડ્યુ ભારે, ચેટ ચારે તરફ વાયરલ

આ પણ વાંચો –

Stock Update : શેરબજારમાં વિક્રમોની હારમાળા વચ્ચે ક્યાં શેર દોડ્યા અને કયા શેર ગબડ્યા? કરો એક નજર

આ પણ વાંચો –

GANDHINAGAR : CM રૂપાણીએ જેલની અવનવી વાતો અંગેનું પુસ્તક “જેલ-ઈતિહાસ અને વર્તમાન”નું લોકાર્પણ કર્યું

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">