WhatsAppને ટક્કર આપવા માટે Signalએ કોપી કર્યા આ ફીચર્સ, હવે સિગ્નલ પર ચેટિંગ કરવું થશે મજેદાર

મેસેજિંગ એપ્લિકેશન Signalએ WhatsApp યુઝર્સને લલચાવવા માટે નવું અપડેટ બહાર પાડ્યું છે. Signal એપ તેના યુઝર્સને વોટ્સએપ જેવો અનુભવ કરાવવા માટે પ્રયાસ કરી રહી છે.

WhatsAppને ટક્કર આપવા માટે Signalએ કોપી કર્યા આ ફીચર્સ, હવે સિગ્નલ પર ચેટિંગ કરવું થશે મજેદાર
Signal App
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 2:12 PM

મેસેજિંગ એપ્લિકેશન Signalએ WhatsApp યુઝર્સને લલચાવવા માટે નવું અપડેટ બહાર પાડ્યું છે. Signal એપ તેના યુઝર્સને વોટ્સએપ જેવો અનુભવ કરાવવા માટે પ્રયાસ કરી રહી છે. આ કારણોસર સિગ્નલ એપ્લિકેશન તેના પ્લેટફોર્મ પર વ્હોટ્સએપ જેવી જ સુવિધા લાવી રહી છે. ચાલો આપણે જાણીએ કે વોટ્સએપની નવી પ્રાઈવર્સી પોલિસી બાદ, સિગ્નલ એપ ડાઉનલોડ્સમાં વધારો થયો છે. પ્લે સ્ટોર પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તે અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ યુઝર્સને ડાઉનલોડ કરી ચૂકી છે.

વૉટ્સઅપને ટ્રેકિંગ કરતી વેબસાઇટ WABetaInfoએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે સિગ્નલમાં બીટા વર્જન, એનિમેટેડ સ્ટીકરો મોકલવા, લો ડેટા મોડ, ગ્રુપ કોલ્સ, શેરએબલ ગ્રુપ ઇન્વાઇટ લિન્ક અને અબાઉટ ઓપ્શનને સામેલ કરવામાં આવ્યા છે. જે વૉટ્સઅપ પર પહેલાથી જ છે. સિગ્નેલે આ સુવિધાઓને વોટ્સએપ પરથી કોપી કરી છે

ચેટ વૉલપેપર સિગ્નેલે વોટ્સએપ પરથી ચેટના વોલપેપર બદલવાના ફીચરની નકલ કરી છે. WABetaInfo ના અહેવાલ મુજબ, નવી ચેટ વોલપેપર સુવિધા સિગ્નલ 5.3.1 ના એન્ડ્રોઇડ વર્જનના નવા ચેટ વોલપેપર ફીચર દેખાઈ રહ્યા છે. તેનો ઉપયોગ કરવા માટે યુઝર્સે સિગ્નલ એપ્લિકેશનની સેટિંગ્સ પર જવું પડશે અને Appearance વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ પછી ચેટ વોલપેપર પર ક્લિક કરવું પડશે. સિગ્નલ પર 21 પ્રિ-સેટ વોલપેપર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

‘About’ ઓપ્શન સિગ્નેલે વોટ્સએપના About’ વિકલ્પની નકલ કરી છે. સિગ્નલ એપ્લિકેશનમાં કસ્ટમ વિશે હવે વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે. યુજર તેના કોન્ટેક્ટ અને સ્ટેટશને ઉમેરવાનો વિકલ્પ આપે છે. તે પ્રોફાઇલ ઓપ્શનમાં હાજર છે. આ સિગ્નલ એપ્લિકેશનના સેટિંગ્સ મેનૂ પર જઈને સેટ કરી શકાય છે.

એનિમેટેડ સ્ટીકર એનિમેટેડ સ્ટીકર સિગ્નલ એપ્લિકેશનમાં ઉમેરવામાં આવી રહ્યું છે. સિગ્નલ ડેસ્કટોપ એપ વપરાશકર્તાને નવું એનિમેટેડ સ્ટીકર બનાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ગત વર્ષે જુલાઈમાં વોટ્સએપ એનિમેટેડ સુવિધા ઉમેરી. જે પછી એવું કહેવું ખોટું નહીં થાય કે સિગ્નેલે પણ વોટ્સએપના આ ફંક્શનની નકલ કરી છે.

લો-ડેટા મોડ

આ સિવાય સિગ્નલમાં લો-ડેટા મોડ પણ આપવામાં આવ્યો છે, જે ઓછા ડેટામાં કોલિંગ કરવાની મંજૂરી આપશે. આ સુવિધા વોટ્સએપ પર પણ છે.

ગ્રુપ કોલ

સિગ્નલ એપે ગ્રુપ કોલની સુવિધા પણ અપડેટ કરી છે. સિગ્નલમાં પહેલાથી જ ગ્રુપ કોલની સુવિધા છે, પરંતુ અગાઉ તેની મર્યાદા પાંચ વપરાશકર્તાઓ માટે મર્યાદિત હતી. સિગ્નલ એપ્લિકેશનએ વોટ્સએપની જેમ 8 વપરાશકર્તાઓ માટે ગ્રુપ કોલની મર્યાદામાં વધારો કર્યો છે.

શેરએબલ ગ્રુપ ઇન્વાઇટ લિંક સિગ્નલમાં વોટ્સએપની જેમ શેર કરવા યોગ્ય ગ્રુપ ઇન્વાઇટ લિંકની સુવિધા પણ ઉમેરવામાં આવી છે જેથી અન્ય વપરાશકર્તાઓને ગ્રુપમાં જોડાવા આમંત્રણ આપી શકાય.

આ પણ વાંચો: કહેવામાં આવે છે કે દાને દાને પે લીખા હૈ ખાને વાલા કા નામ, ખોરાકનો ક્યારે પણ ના કરવો જોઈએ અનાદર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">